Home Tags Weather

Tag: Weather

વરસાદને લઇને સારા સમાચાર, આવતે અઠવાડિયે વરસાદ પાકો…

અમદાવાદ- રાજ્યમાં મેઘરાજાએ ગોરંભો આદર્યો છે ત્યારે સારો વરસાદ પડે તેવા દિવસો દૂર નથી. બફારાની અકળામણમાં રાહત આપે તેવા સમાચાર વરસાદને લઇને મળી રહ્યાં છે.હાલ બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં...

દિલ્હી: એર ક્વોલિટી ઈન્ડેક્સ ભયાનક સ્તરે, જાણો ક્યાં સુધી છવાયેલી રહેશે...

નવી દિલ્હી- રાજસ્થાનમાંથી આવી રહેલા ધૂળના તોફાનને કારણે દિલ્હી વાસીઓના લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ખરાબ વાતારવણને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, દિલ્હીમાં દિવસના સમયે...

અમદાવાદઃ હવામાનમાં પલટો

અમદાવાદઃ શહેરમાં વાતાવરણમાં ગઇરાતથી અચાનક જ પલટો જોવા મળ્યો છે. વરસાદી ઋતુ શરુ થાય એ પૂર્વે તેજ પવનો ફૂંકાઇ રહ્યા છે. ઝડપી પવન-ધૂંધળા વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક ઘટાડો થયો...

કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, પણ હવે ચોમાસુ લંબાયું

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થયા બાદ હવે ગુજરાતમાં પણ વરસાદના આગમનની તીવ્રપણે રાહ જોવાઇ રહી છે. આજે સવારથી જ સાબરકાંઠાના અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. તો બીજી...

વર્ષા વિજ્ઞાનના 59 નિષ્ણાતોનું તારણ, આટલો થશે વરસાદ…

જૂનાગઢ- જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાનના અવલોકનકારોનો પરિસંવાદ યોજાઈ ગયો, જેમાં 59 અવલોકનકારોનું તારણ છે કે ગુજરાતમાં આ વર્ષે 12થી 14 આની વરસાદ થશે.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને...

દેશના 7 રાજ્યોમાં તોફાન-વરસાદનો કહેર, 90થી વધુના મોત, વધી શકે છે...

નવી દિલ્હી- દિલ્હી-એનસીઆર સહિત દેશના પૂર્વોતર રાજ્યો અને દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા વાવાઝોડા અને...

હાલની ગરમી વિશે પુરાણોએ કરી હતી ભવિષ્યવાણી

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ વર્ષે માર્ચથી જ ગરમીએ પોતાનો મિજાજ બતાવ્યો છે, પરંતુ અત્યારે જે ગરમી વધી રહી છે તેની વાત તો વર્ષો પહેલા પુરાણોએ કરી...

ભરઉનાળે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદ- ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થશે. જો કે આગામી બે દિવસ દરમિયાન...

ગુજરાતમાં બળબળતો તાપઃ ઈડર 43.4 ડિગ્રી સાથે સૌથી ગરમ

અમદાવાદ- ગુજરાત આજે બળબળતા તાપમાં શેકાયું છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ક્રમશઃ ઊંચો જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી 24 કલાક સીવીયર હીટવેવ રહેશે. આજે...

બ્રિટન સહિત યુરોપમાં જોખમી હવામાન, જનજીવનને અસર, 11 મોત

લંડન- કુદરતી આપદા ગણો તો પણ અને ગ્લોબલ વોર્મિગથી સર્જાયેલી માનવસર્જિત આપદા ગણો તો એ, પણ બ્રિટન સહિત યુરોપના દેશો ભારે કુદરતી સંકટનો સામનો કરી રહ્યાં છે. બ્રિટનમાં 1991માં...

WAH BHAI WAH