Home Tags Weather Department

Tag: Weather Department

48 કલાક ભારે, અતિવરસાદની સ્થિતિને જોતાં NDRF ટીમો તૈયાર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના તમામ ઘટનાક્રમ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન...

‘વાયુ’ ફરી ચડ્યો! આ તારીખોમાં કચ્છ ભણી પાછું આવવાની સંભાવના

અમદાવાદ-જોરાવર વાયુ વાવાઝોડાંને સત્તાવાર વિદાય આપીને હળવા ઝયેલાં ગુજરાતના લોકો અને પ્રશાસનને ફરી સાવધાન થઇ જવું પડે તેવા સમાચાર મળ્યાં છે. વાયુ વાવાઝોડું વળાંક લઈને ઓછી તીવ્રતા સાથે  કચ્છ...

આયો રે આયો, કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે આગળ વધવાની રાહ…

કેરળઃ દેશના મોટાભાગમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે ત્યાં દેશવાસીઓને રાહત થાય અને સરકારના શ્વાસ હેઠાં બેસે તેવા ખુશખબર મળ્યાં છે. કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. આમ...

આવ રે વરસાદઃ ગુજરાતમાં 13 જૂન પછી વરસાદની હવામાનવિભાગની આગાહી

અમદાવાદ- ભારતના કેરળમાં એક સપ્તાહ મોડો,પણ વરસાદ શરૂ થયો છે, જે આનંદના સમાચાર છે. આજે શનિવારે સવારે કેરળના દરિયાકિનારે ચોમાસું આવી પહોંચ્યું છે. હવે તે ચોમાસું ગુજરાતમાં કયારે આવશે,...

આગ ઓકતાં સૂરજદાદા, ઓરેન્જ એલર્ટ જાહેર, આ દિવસે અસહ્ય ગરમીની શક્યતા

અમદાવાદ-વાદળીયાં વિખરાઈ ગયાંને ધોમધખતો તાપ ફરીથી તીવ્રતા સાથે જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે. હવામાનવિભાગ દ્વારા જણાવાયું હતું કે આગામી સોમવાર સુધીમાં 5 દિવસમાં ગરમી હજુ વધવાની શક્યતા છે. 24થી...

ચૂંટણીપંચ અને પક્ષોની મોટી ચિંતાનો વિષય, લોકોને મતદાનમથક સુધી લાવવામાં બાધા...

અમદાવાદઃ આવતીકાલે 23મી એપ્રિલ છે. અને 23મી એપ્રિલ એટલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સાથે જ વાતાવરણમાં પણ ગરમાવો દેખાઈ...

રાજ્યમાં હજી 5 દિવસ ગરમી દઝાડશે, હવામાન વિભાગની આગાહી…

અમદાવાદઃ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી શરુ થઈ ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર...

રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ હજી તો ઉનાળાની શરુઆત માત્ર થઈ છે, ત્યાં તો અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીએ પોતાનો મિજાજ દેખાડ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે.આ સાથે...

આગામી બે દિવસમાં ગરમી વધશે, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત: આ વર્ષે ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી લોકોને અનુભવાયો હતો, ત્યારે હવે ગરમીના દિવસો પણ આવી ગયા છે. હાડ થીજવતી ઠંડી બાદ હવે અંગ દઝાડતી ગરમી પડી રહી...

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ, હવામાન વિભાગે આપી આગાહી

અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતમાં વાઈ રહેલા બર્ફીલા પવનો શાંત થયા છે અને અત્યારે લગભગ પંખો ચાલુ કરવો પડે એ રીતે તાપમાનમાં બદલાવ...