Home Tags Water

Tag: Water

જળસ્તર ઓછું થતાં કેન્દ્રએ ગુજરાત સહિત 6 રાજ્યોમાં જાહેર કરી એડવાઈઝરી

ન્યૂ દિલ્હીઃ દેશના અલગઅલગ ડેમોમાં પાણીનું સ્તર ઓછું થઈ જતાં હવે કેન્દ્ર સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ એમ છ રાજ્યોમાં દુકાળને લગતી એડવાઈઝરી જાહેર કરી...

પીવાના પાણીને લગતાં કામો માટે સરકારે તિજોરી ખુલ્લી રાખી છે

કપડવંજ- ઊનાળો આકરે પાણીએ છે ત્યારે પીવાના પાણીની તંગીને પહોંચી વળવા પ્રશાસનિક નિર્ણયોમાં ઝડપ આવે તે માટે સરકાર ઝપાટાબંધ કામે લાગી હોય તેમ સીએમ બાદ ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે...

પાણીપાણીના પોકાર વચ્ચે નાયબ સીએમની આ છે સ્પષ્ટતાઓ, વિતરણ…

ગાંધીનગર-ઊનાળો પ્રખર બની ગયો છે ત્યાં રાજ્યમાં પાણીપાણીના પોકાર વ્યાપી રહ્યાં છે. ગત ચોમાસુ પણ નબળું હતું તેવામાં પાણીની તંગીના એંધાણ વચ્ચે સરકાર દ્વારા ઊનાળામાં પાણીની સમસ્યા નિવારવા આયોજન...

નર્મદા ડેમને લઈ ભરઊનાળે ટાઢક આપતાં ખબર, ઇન્દિરાસાગરથી પાણી છોડાયું

નર્મદાઃ નર્મદા સરોવરનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે નર્મદા ડેમના 58મા સ્થાપના દિવસે ગુજરાતીઓ માટે સારાં સમાચાર આવ્યાં છે. મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે અને એના...

26મો ‘વર્લ્ડ વોટર ડે’: પાણીનું સમજીએ મહત્ત્વ

'વર્લ્ડ વોટર ડે' દર વર્ષે માર્ચ મહિનાની 22મી તારીખે ઉજવાય છે. આ દિવસ ઉજવવાનો આશય છે પૃથ્વી ઉપર ઉપલબ્ધ સ્વચ્છ પાણીના સ્ત્રોતોની જાળવણી તેમજ પાણીના બચાવ અંગે વધુથી વધુ...

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી, આ છે કારણ…

અમદાવાદઃ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ તાલુકાના 30 ગામોને ન મળતા પાણી મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ધોરાજી તાલુકાને ભાદર 2ની જૂથ યોજના અંતર્ગત પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે,...

પાણીની સ્થિતિ કટોકટીભરી બનનાર છે, સાથે મળી કરીશું સામનો…

ગાંધીનગરઃ રાજય સરકાર અછત રાહતની કામગીરીને લઈને અંત્યંત ગંભીર છે. દિવાળી પછી તરત જ સરકારે અછત જાહેર કરી હોય એવું રાજયના ઈતિહાસમાં પહેલીવાર થયું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે...

હેઠવાસમાં છોડાતું પાણી વેડફાટ નથી, નાયબ સીએમે સ્પષ્ટતા સાથે કેનાલવર્કનો હિસાબ...

ગાંધીનગર- નર્મદા બંધ અને ગરુડેશ્વર વિયરમાંથી હેઠવાસમાં પાણી છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં એટલે કે સરદાર સરોવર બંધ અને વિયરની વચ્ચે સંગ્રહ કરાતું  પાણી એ પાણીનો...

પાણી નથી, ડાંગરના ખેડૂતો વાવણી ન કરે, સિંચાઈ વિભાગનો પત્ર…

સૂરતઃ ચોમાસામાં પડેલી વરસાદની ઘટે રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલીનો હલ શોધવામાં મશગૂલ તંત્રને ખેતી માટેપણ મુશ્કેલીમાં મૂક્યાં છે. પાણીની અછતને લઇને ડાંગર જેવા વધુ પાણી લેતાં પાકની વાવણી ન...

ઉત્તર ગુજરાતમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા, જાણો કારણ…

નવી દિલ્હીઃ ઉત્તર ગુજરાતમાં આગામી સમયમાં પાણીની અછત ઉભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા અને સતલાસણા પાસે આવેલા ધરોઈ ડેમમાં આ વર્ષે ચોમાસામાં ઓછા...