Home Tags Virat Kohli

Tag: Virat Kohli

ભારતે પહેલી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી ધૂળ ચાટતું કરી દીધું

નોટિંઘમ - અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે આજે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8-વિકેટથી પરાજય આપી ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 14...

100 T20 ઈન્ટરનેશનલ્સમાં ભારતનો 62મો વિજય; બધી ટીમો કરતાં સૌથી વધારે

ડબલીન - આયરલેન્ડને ગઈ કાલે અહીં એની જ ધરતી પર પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 76 રનથી હરાવીને ભારતે આ ફોર્મેટની ક્રિકેટમાં પોતાનો 62મો વિજય નોંધાવ્યો છે. 100 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો...

માનહાનિનો દાવોઃ અનુષ્કા-વિરાટ માફી માગે એવી કચરો ફેંકનાર અરહાન સિંહની માગણી

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વિડિયો ગયા અઠવાડિયે ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. એ વિડિયો અનુષ્કાનાં ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો...

હું સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છું, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીઓમાં અમે સરસ...

નવી દિલ્હી - ગરદનમાં થયેલી ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ ચૂકી જનાર વિરાટ કોહલી ભારતીય ટીમમાં ફરી સામેલ થઈ ગયો છે. કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ આયરલેન્ડ અને...

પ્લાસ્ટિકનો કચરો ફેંકનારની ઝાટકણી કાઢનાર અનુષ્કા-વિરાટના કેન્દ્રીય પ્રધાન રીજીજુએ વખાણ કર્યા

મુંબઈ - પોતાની લક્ઝરી કારની બારીમાંથી રસ્તા પર પ્લાસ્ટિકનો કચરો ફેંકનાર એક માણસને ઠપકો આપતી અનુષ્કા શર્મા-કોહલીનો વિડિયો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અનુષ્કાનાં પતિ અને ક્રિકેટ કેપ્ટન વિરાટ...

અનુષ્કા શર્માએ જ્યારે રોડ પર કચરો ફેંકનાર ‘અમીર બાપ કા બેટા’ને...

મુંબઈ - ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે જેમાં અનુષ્કા રોડ પર પ્લાસ્ટિકનો કચરો...

વડા પ્રધાન મોદીએ એમનો ફિટનેસ ચેલેન્જ વિડિયો શેર કર્યો

નવી દિલ્હી - દેશમાં સેલિબ્રિટી લોકોમાં જામી પડેલી ફિટનેસ ચેલેન્જમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝુકાવી દીધું છે. એમણે પોતાનો ફિટનેસ ચેલેન્જ વિડિયો એમના ટ્વિટર પેજ પર શેર કર્યો...

વિરાટ કોહલીએ મેળવ્યો ‘પોલી ઉમરીગર એવોર્ડ’

બેંગલુરુ - ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટેનો 'પોલી ઉમરીગર એવોર્ડ' મેળવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા અહીં આયોજિત વાર્ષિક એવોર્ડ સેરેમની ખાતે કોહલીને...

સૌથી વધુ કમાણી કરતા એથ્લીટ્સની ‘ફોર્બ્સ 2018’ યાદીમાં કોહલી એકમાત્ર ભારતીય...

ન્યુ યોર્ક - દુનિયાના સૌથી વધુ વેતન મેળવતા એથ્લીટ્સની યાદીમાં ભારતનો ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. આ યાદી અમેરિકાના પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા ઘોષિત કરવામાં આવી...

WAH BHAI WAH