Home Tags Verdict

Tag: verdict

સિંગાપુરમાં એક ભારતીય મહિલાને બે સપ્તાહની જેલ, આ છે કારણ…

નવી દિલ્હીઃ સિંગાપુરમાં ભારતીય મહિલાને બે લોકો પર તેને દેહ વ્યાપારમાં ધકેલવાના ખોટા આરોપ લગાવવાના મામલામાં બે સપ્તાહની જેલની સજા સંભળાવવામાં આવી છે. તે નથી ઈચ્છતી કે તેના પતીને...

હાર્દિકે કહ્યું ડરવાનો નથી, કોંગ્રેસ ઘાંઘી થઈ, તો ભાજપે કહ્યું કે..વિવિધ...

અમદાવાદઃ હાર્દિકના કોંગ્રેસનો ખેસ પહેરતી વખતે નક્કી હતું કે તે મનગમતી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા લાલ જાજમ બિછાવી દેવાશે. જોકે હાલપૂરતાં તો હાર્દિક ગુજરાત હાઈકોર્ટના...

LG વિરુદ્ધ કેજરીવાલઃ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય…

નવી દિલ્હીઃ દિલ્હીનો અસલી બોસ કોણ, લેફ્ટનન્ટ જનરલ કે રાજ્યના મુખ્યપ્રધાન, ખૂબ લાંબા સમયથી આ મામલે અરવિંદ કેજરીવાલની આગેવાની વાળી આપ સરકાર અને એલજી વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે....

સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસ, મુંબઈ CBI કોર્ટે તમામને આરોપમુક્ત છોડ્યાં

મુંબઈ-અમદાવાદ-દાયકાઓથી ગુજરાત પોલિસ અને સરકાર માટે વિવાદનો મોટો મુદ્દો બની રહેલા બે એન્કાઉન્ટર કેસમાં  13 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.જેમાં કોર્ટે તમામ 22 આરોપીને દોષમુક્ત કરાર આપતાં છોડી મૂક્યાં...

સજ્જન કુમારને સજા, 1984 શીખ રમખાણ કેસમાં આજીવન કેદ

નવી દિલ્હીઃ 1984 માં થયેલા શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે....

હત્યાના બન્ને કેસમાં રામપાલ દોષિત જાહેર, સજાનું એલાન 16-17 ઓક્ટોબરે

હિસાર- સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બે મામલામાં કોર્ષે દોષિ જાહેર કર્યો છે. ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી હતી. જસ્ટિસ ડી.આર.ચાલિયાએ મામલાની સુનાવણી કરી...

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાનું સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની...

‘નમાઝ માટે મસ્જિદની આવશ્યકતા નથી’… થઈ ગઈ સ્પષ્ટતા

ઈસ્લામ ધર્મમાં નમાઝ પઢવા માટે મસ્જિદની આવશ્યક્તા છે કે નહીં તે સવાલમાં પડવાની આજે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. હાલ ચાલી રહેલા અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણીમાં સુપ્રીમ...

ચાર્જશીટેડ નેતાઓના ચૂંટણી લડવા પર રોક નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- અપરાધી છબી ધરાવનારા નેતાઓના રાજકીય ભવિષ્ય અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, ચાર્જશીટના આધારે જાહેર પ્રતિનિધિઓ પર કાર્યવાહી કરી શકાય નહીં. તેમના...

સ્પેશિઅલ કોર્ટ ચૂકાદોઃ સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ મામલે વધુ 2 આરોપી દોષિત

અમદાવાદઃ વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર 59 કારસેવકને જીવતા સળગાવી મૂકવા મામલે આજે સાબરમતી જેલની સ્પેશિઅલ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. વર્ષ 2015થી 2016 વચ્ચે જે આરોપીઓ ઝડપાયા છે...