Home Tags USA

Tag: USA

અમેરિકામાં નમો…નમો…રાતે જાગીને પણ લાઈવ પરિણામો નિહાળાયાં

શિકાગો- સૌથી મોટી લોકશાહી ધરાવતાં ભારતમાં ભાજપે 300થી વધુ સીટો પર જીત મેળવીને ભગવો લહેરાવ્યો છે. ત્યારે અમેરિકામાં પણ મૂળ ભારતીયોએ, દેશમાં નરેન્દ્ર મોદીની જીતની ઉમળકાભેર ઉજવણી કરી હતી.લોકસભા...

અમેરિકામાં ભારતને સોંપાયું પ્રથમ ‘અપાચે’, શું છે શિકારી દમખમ જાણો…

એરિઝોના- ભારતને અમેરિકા સાથે 2015માં કરેલા સોદા પ્રમાણેનું પહેલું અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર સુપરત કરવામાં આવ્યું છે. અમેરિકાના એરિઝોનામાં પ્રોડક્શન ફેસેલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાને તેનું પહેલું અપાચે સોંપવામાં આવ્યું...

અમેરિકાની દાદાગીરીઃ વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ

અમેરિકાની દાદાગીરી વધતી જઈ રહી છે. જેનાથી વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થવા જઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદીને ભારત સહિત અન્ય દેશોને તેલ આયાત નહીં કરવા કહી...

અમેરિકા નવા H-1B વિઝાની અરજીઓ સ્વીકારવાનું આવતી 1 એપ્રિલથી શરૂ કરશે

વોશિંગ્ટન - યૂએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS) નાણાકીય વર્ષ 2020 માટે H1-B વિઝા માટેની નવી અરજીઓ આવતી 1 એપ્રિલથી શરૂ કરશે, એવો એક મીડિયા અહેવાલ છે. આ વિઝા માટે...

ટ્રેડ વોરઃ ભારતને અપાયેલાં વ્યાપાર લાભો રદ કરવાની ટ્રમ્પની ધમકી

વોશિંગ્ટન - યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવી ધમકી આપી છે કે ભારત અને તૂર્કી માટે અમેરિકાએ જાહેર કરેલા મહત્ત્વનાં વ્યાપાર લાભો રદ કરવા પોતે વિચારે છે. ટ્રમ્પે આ વાત અમેરિકી...

લાદેનના પુત્રની જાણકારી આપનારને અમેરિકા આપશે 7 કરોડનું ઈનામ

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાના ચીફ ઓસામા બિન લાદેનના પુત્રની જાણકારી આપવા પર અમેરિકાએ 10 લાખ ડોલર (લગભગ રૂ. 7 કરોડ)ના ઇનામની જાહેરાત કરી છે. અમેરિકાના જણાવ્યા અનુસાર  ઓસામા...

સરહદી દીવાલ બાંધવા મામલે 16 અમેરિકી રાજ્યોએ ટ્રમ્પ સામે અદાલતી દાવો...

સેન ફ્રાન્સિસ્કો - મેક્સિકો સાથે દક્ષિણ ભાગની સરહદ પર એક દીવાલ બાંધવા માટે ભંડોળ એકત્ર કરવા રાષ્ટ્રીય ઈમરજન્સી ઘોષિત કરવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ સોમવારે લીધેલા નિર્ણય સામે...

NRI પાટીદારોનો હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર શો અભિપ્રાય છે?

હાર્દિક પટેલ પાટીદાર સમાજના નેતા તરીકે ઉભરી આવ્યાં બાદ હવે, જ્યારે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની વાત કરી છે ત્યારે અમેરિકામાં વસતાં પાટીદારોએ હાર્દિક પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે. મૂળ ભારતીય પરંતુ...

મેક્સિકો બોર્ડર પર દિવાલ માટે થઈ સમજૂતી, ટ્રમ્પને મળશે 1.4 અબજ...

વોશિગ્ટન- સરકારી કામકાજને ફરીથી ઠપ થતાં બચાવવા અને અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાને લઈને અમેરિકન સાંસદો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સોમવારે રાતે થયેલી આ સહમતી હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...