Home Tags US

Tag: US

2019ના પ્રજાસત્તાક દિન ઉજવણી સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ ટ્રમ્પે નકારી કાઢ્યું

વોશિંગ્ટન - આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારત પોતાનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. એ દિવસની પરંપરાગત વાર્ષિક ઉજવણીના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું ભારત તરફથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને...

ટ્રમ્પ પ્રશાસને ભારતીય મૂળના આ સંગઠનને US માટે ગણાવ્યું જોખમરૂપ

ન્યુ યોર્ક- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાને અમેરિકા અને તેના હિતો માટે જોખમરૂપ ગણાવ્યું છે. વૉશિંગ્ટનમાં ગુરુવારે વાઇટ હાઉસ તરફથી જાહેર કરાયેલી આતંકવાદ વિરોધી...

ઈમરાનને આંચકોઃ ટ્રમ્પ સરકારે 30 કરોડ ડોલરની લશ્કરી સહાય રદ કરી

વોશિંગ્ટન - ઈમરાન ખાન હજી તો વડા પ્રધાન તરીકેની ખુરશી પર માંડ બેઠા છે ત્યાં અમેરિકાએ એમને જોરદાર આંચકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પાકિસ્તાન માટેની 30 કરોડ ડોલરની મિલિટરી...

પાકિસ્તાની ગાયક આતીફ અસલમે અમેરિકામાં ભારતીય ગીત ગાતાં પાકિસ્તાનમાં લોકો નારાજ...

લાહોર - પાકિસ્તાનના જાણીતા ગાયક આતીફ અસલમે ન્યુ યોર્કમાં પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસને લગતા એક કાર્યક્રમમાં બોલીવૂડની ફિલ્મનું એક જાણીતું ગીત ગાતાં પાકિસ્તાનમાં લોકો એનાથી નારાજ થયા છે અને સોશિયલ...

અમેરિકામાં આકાશમાં બે તાલીમી વિમાન અથડાયાં; ભારતીય તરુણીનું મૃત્યુ

વોશિંગ્ટન - અમેરિકામાં આકાશમાં બે નાનકડા તાલીમી વિમાન અથડાતાં 3 જણનાં મરણ નિપજ્યાં છે એમાં 19 વર્ષની ભારતીય તરુણી - નીશા સેજવાલનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના ગઈ કાલે...

ઈન્ટરપોલે કહ્યું છે, મેહુલ ચોક્સી અમેરિકામાં નથી

લિયોન (ફ્રાન્સ)/નવી દિલ્હી - પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં હાલ તપાસ કરી રહેલી ભારતીય એજન્સીઓને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન...

તેલંગણાના સોફ્ટવેર એન્જિનીયરની અમેરિકાના કેન્સાસની રેસ્ટોરન્ટમાં હત્યા

કેન્સાસ સિટી - તેલંગણાના 26 વર્ષીય આઈટી વિદ્યાર્થીને એક શકમંદ લૂંટારાએ મિસુરી રાજ્યના કેન્સાસ સિટીની એક રેસ્ટોરન્ટમાં ઠાર માર્યાની ઘટના બની છે. શરત કોપ્પુ નામનો તે વિદ્યાર્થી મિસુરી-કેન્સાસ સિટીની યુનિવર્સિટીમાં...

બીએપીએસ દ્વારા લીલોછમ્મ સંદેશ!

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (બીએપીએસ) સંસ્થાની 'ઍન્યુઅલ ચૅરિટીઝ વૉક ગ્રીન 2018'માં નૉર્થ અમેરિકાના વિવિધ વયના પચીસ હજારથી વધુ ભારતીયોએ પોતાના પરિવારજનો સાથે ઉમળકાભેર ભાગ લીધો. અમેરિકાભરમાં 70 જેટલાં સેન્ટર્સમાં...

ભારતે આપ્યો જવાબઃ અમેરિકાની બાઇક, બદામ સહિતની 30 વસ્તુઓ પર આયાત...

નવી દિલ્હીઃ અમેરિકાએ અન્ય દેશોની પ્રોડક્ટ પર કર વધારી ટ્રેડ વોરની શરુઆત કર્યાં પછી અન્ય દેશોની જેમ હવે ભારતે પણ વળતાં પગલાં તરીકે અમેરિકાને જવાબ આપ્યો છે. અમેરિકાથી ભારતમાં...

દરિયામાં તરવાથી, નાહવાથી પેટ, કાનની બીમારીઓ થવાની સંભાવના

નદી, તળાવ કે સ્વિમિંગ પૂલમાં નાહવાની મજા અને દરિયામાં નાહવાની મજા સાવ જુદી જ પ્રકારની હોય છે. ડહોળા પાણી કરતાં જે દરિયાકિનારાઓ પર ચોખ્ખું પાણી હોય ત્યાં નાહવાની, પાણીમાં...