Home Tags United States

Tag: United States

કેનેડાએ હુઆવી ટેક્નોલોજીઝના સીએફઓની ધરપકડ કરી, વૈશ્વિકસ્તરે પડઘા

ટોરેન્ટોઃ કેનેડાએ ચીનની કંપની હુઆવી ટેક્નોલોજીઝના સીએફઓની ધરપકડ કરી છે. તેમને અમેરિકા પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. વિધિ વિભાગના પ્રવક્તા ઈયાન મૈકલોએડે બુધવારે જણાવ્યું કે મેંગ વાનઝોઉની બ્રિટિશ કોલંબિયાના...

અમેરિકામાં ભણતા ભારતીયોની સંખ્યા 2018માં 5.4 ટકા વધી

વોશિંગ્ટન - અમેરિકામાં ભણતા ભારતીયોની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 5.4 ટકા વધીને 1,96,271 થઈ છે. ઈન્ટરનેશનલ એજ્યૂકેશનલ એક્સચેન્જ સંસ્થાએ આજે રિલીઝ કરેલા '2018 ઓપન ડોર્સ રિપોર્ટ'માં આ જણાવવામાં આવ્યું છે. અમેરિકામાં...

US કોલોરાડો ઊર્જાવિભાગ ગુજરાતમાં, આ છે સંભાવનાઓ…

ગાંધીનગર- અમેરિકાના કોલોરાડો રાજ્યનું ઉર્જા વિભાગનું પ્રતિનિધિમંડળ, ગુજરાત રાજ્યમાં વ્યૂહાત્મક ભાગીદારી રચવા યુએસ-ઇન્ડિયા સ્ટેટ અને અર્બન ઇનિશિયેટિવ હેઠળ, ૧૨ સપ્ટેમ્બર સુધી પ્રવાસે છે. આ પ્રતિનિધિમંડળમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, કોલોરાડો એનર્જી...

અમેરિકાએ શા માટે સાચવ્યાં ટાગોરના સંભારણાં…

રવીન્દ્રનાથ ટાગોર તરીકે દુનિયા તેમને વધારે ઓળખે છે. મૂળ બંગાળના જમીનદાર ઠાકુર પરિવારના રવીન્દ્રનાથ ભારતમાંથી સાહિત્યનું નોબેલ મેળવનારા એકમાત્ર સર્જક છે. તેના કારણે પણ તેમનું નામ વિશ્વમાં જાણીતું થયું...

અમેરિકાના આટલાન્ટામાં યોજાઈ ઐતિહાસિક બીએપીએસ યુવાશિબિર

આટલાન્ટા (જ્યોર્જિયા, અમેરિકા) - નૉર્થ અમેરિકા માટે આ એક ઐતિહાસિક ઘટના હતીઃ 10,000થી વધુ બાળકો-યુવાનો-યુવતીઓ સતત દસ દિવસ એક સ્થળે ભેગાં થાય ને સદગુરુ સંતો પાસેથી પ્રેરણાદાયી પ્રવચન સાંભળે,...

આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો મુખિયા અમેરિકાના ડ્રોન હુમલામાં મરાયો

ઈસ્લામાબાદ- અમેરિકાએ ઓસામા બિન લાદેન બાદ હવે આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના (TTP) મુખિયા મુલ્લા ફઝલુલ્લાને ઠાર માર્યો છે. અમેરિકાએ એક ડ્રોન હુમલામાં TTPના મુખિયા મુલ્લા ફઝલુલ્લાને ટાર્ગેટ કર્યો હતો....

દક્ષિણ ચીન સાગરમાં ચીન દાદાગીરી કરી રહ્યું છે: અમેરિકન રક્ષાપ્રધાન

વોશિંગ્ટન- અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મેટિસે તેમની સિંગાપુર મુલાકાત દરમિયાન જણાવ્યું કે, ચીનની સેના દક્ષિણ ચીન સમુદ્રમાં તેનું પ્રભુત્વ વધારી રહી છે. વધુમાં મેટિસે કહ્યું કે, ‘વિવાદીત સમુદ્રી ક્ષેત્રમાં ચીન...

ગાંધીજીની ફિલસૂફી વિશે અમેરિકામાં પ્રચાર કાર્યક્રમ: કંગના ભારતનું પ્રતિનિધિત્વ કરશે

મુંબઈ - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રેરિત વિચારસરણિના આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર એક પ્રચાર કાર્યક્રમમાં અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા તથા અમેરિકાનાં જાણીતાં ટોક શો હોસ્ટ, અભિનેત્રી ઓપ્રા વિન્ફ્રેની સાથે...

સરહદ પર તણાવ ઘટાડવા ભારત-પાક. ચર્ચાથી સમાધાન લાવે: અમેરિકા

વોશિંગ્ટન- પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદ પર વારંવાર યુદ્ધવિરામના ઉલ્લંઘનને કારણે સરહદ પર બંને દેશો વચ્ચે સતત તણાવનું વાતાવરણ રહે છે. જેને લઈને અમેરિકાએ બંને દેશોને સલાહ આપી છે અને...

WAH BHAI WAH