Home Tags Union Cabinet

Tag: Union Cabinet

અમિત શાહ પ્રધાનમંડળમાં જોડાતાં નવા ભાજપપ્રમુખની શોધ હજી ચાલુ છે

નવી દિલ્હી - ભારતીય જનતા પાર્ટીમાં સંસ્થાકીય ફેરફારો માટેની હિલચાલ મોટા પાયે ચાલી રહી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં જ્વલંત વિજય હાંસલ કર્યા બાદ હવે એના પ્રમુખ તરીકે નવા નેતાની...

‘ગગનયાન’ મિશનને લીલી ઝંડી મળી; ભારત પહેલી જ વાર ત્રણ વ્યક્તિને...

નવી દિલ્હી - ભારતના પ્રથમ માનવસહિતના અવકાશ સંશોધન પ્રોજેક્ટ 'ગગનયાન'ને આજે કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત દેશી ટેક્નોલોજીના માનવ અવકાશફ્લાઈટ મિશનમાં આગળ વધવાની સરકાર તરફથી...

આધાર માટે દબાણ કરતી બેંકો, ટેલીકોમ કંપનીઓને થશે રૂ.1 કરોડનો દંડ

નવી દિલ્હીઃ આધારકાર્ડની જરુરિયાતને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બેંક ખાતું ખોલાવવા માટે કે પછી સિમ કાર્ડ લેવા માટે ઓળખ અને સરનામાંના પ્રમાણ તરીકે આધાર કાર્ડ માટે...

કેન્દ્રીય કર્મચારીઓને માટે ખુશખબર: એમનું મોંઘવારી ભથ્થું વધુ બે ટકા વધી...

નવી દિલ્હી - કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણયથી કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોમાં આનંદ પ્રસરી ગયો છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં અતિરિક્ત બે ટકાનો...

ખાંડ ઉદ્યોગની મદદે મોદી સરકારઃ રુપિયા 8000 કરોડના પેકેજની જાહેરાત

નવી દિલ્હી- શેરડીના ખેડૂતો અને ખાંડ મિલોને રાહત આપતાં કેન્દ્ર સરકારે 8000 કરોડના પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્રીય અનાજ પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને કેબિનેટની બેઠકમાં લેવાયલ નિર્ણય અંગે જાણકારી...

મોદી કબિનેટની મંજૂરીઃ સગીરા પરના બળાત્કાર કેસમાં દોષિતને ફાંસીની સજા

નવી દિલ્હી- સગીરાઓ પર વધતી જતી બળાત્કારની ઘટનાઓ સામે મોદી સરકાર સખત બની છે. કેન્દ્રીય કેબિનેટની શનિવારે મળેલી બેઠકમાં બાળકીઓ પર બળાત્કારના કેસમાં દોષિતોને મોતની સજા આપવાને મંજૂરી આપી...

રૂપાણીની ટીમના સંભવિત જૂના અને નવા પ્રધાનો

ગાંધીનગર- ગુજરાતમાં સતત છઠ્ઠી વાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. 26 ડિસેમ્બરે સીએમ પદે વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલની ટીમ શપથ ગ્રહણ કરશે. ગાંધીનગરના સચિવાલય મેદાનમાં...

ત્રણ વાર તલાક બોલીને પત્નીને છૂટાછેડા આપનાર જેલમાં જશેઃ મોદી કેબિનેટે...

નવી દિલ્હી - કેન્દ્રીય પ્રધાનમંડળે મુસ્લિમ સમુદાયમાં પુરુષો દ્વારા ત્રણ વાર તલાક શબ્દ બોલીને પત્નીને છૂટાછેડા આપવાની પ્રથા પર પ્રતિબંધ મૂકતા ખરડાને આજે મંજૂરી આપી દીધી છે. આ ખરડા...