Home Tags Tribute

Tag: Tribute

ઈન્દિરા ગાંધીને જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ…

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહસંસદભવનમાં શ્રદ્ધાંજલિઅલાહાબાદમાં શ્રદ્ધાંજલિ

રુપાણીએ અર્પી શબ્દાંજલિઃ અટલજી લોકહ્રદયના સિંહાસને બિરાજતાં લોકપ્રિય નેતા

ગાંધીનગર- પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના નિધન પર દુઃખની લાગણી પ્રગટ કરતાં સીએમ વિજય રુપાણીએ શબ્દાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે અટલજી સાચા અર્થમાં લોકહ્રદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા...

ભારતરત્ન અટલબિહારી વાજપેયીની વિદાય, યુગ આથમ્યો

નવી દિલ્હી- ભારતના રાજકીય ઈતિહાસમાં આજનો દિવસ અલગ સ્થાન ધરાવશે કારણ કે દેશને આજે મોટાગજાના વ્યક્તિત્વની ખોટ પડી છે. 16 ઓગસ્ટના સાંજે 5.05 કલાકે અટલબિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધાં....

બીજા વિશ્વ યુદ્ધમાં શહીદ યહૂદીઓને સાડા છ કરોડ ગુજરાતીઓ વતી શ્રદ્ધાંજલિ...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત ડેલિગેશન સાથેના તેમના ઇઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે ઇઝરાયેલના ઐતિહાસિક યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. યાડ વાશેમ બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના સામુહિક નરસંહારના મૃતકો તથા...

વિનોદ ભટ્ટને ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીની સ્મરણાંજલિ…

ગુજરાતી સાહિત્યપ્રેમીઓને વિનોદવિહાર કરાવી ગુજરાતી સાહિત્યજગતમાંથી હંમેશને માટે વિદાય લેનારા હાસ્યલેખક અને કટારલેખક વિનોદ ભટ્ટ વિશે 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણીએ 'એબીપી અસ્મિતા' સાથે શેર કરી છે સ્મરણાંજલિ... https://youtu.be/omb-8Sv847o

લંડનમાં સંત બસવેશ્વરને શ્રદ્ધાંજલિ આપશે PM, બેંગલુરુમાં શાહ સંભાળશે મોરચો

લંડન- પીએમ મોદી કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખોની બેઠકમાં ભાગ લેવા બ્રિટન પહોંચી ગયા છે. જ્યાં તેઓ બ્રિટનના પીએમ સાથે મુલાકાત કરશે. પીએમ મોદી ભલે આંતરરાષ્ટ્રીય પ્રવાસે ગયા છે, પરંતુ...

જય કોટકને પુણ્યતિથિએ ‘ચિત્રલેખા’ પરિવારની સ્મરણાંજલિ…

સૌના વ્હાલસોયા જય મૌલિક કોટકને ૯ ફેબ્રુઆરીએ બારમી પુણ્યતિથિ નિમિત્તે 'ચિત્રલેખા' તથા કોટક પરિવારની શ્રદ્ધાંજલિ... એમના દાદા અને ‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુ કોટકનાં પુસ્તક ‘પ્રભાતનાં પુષ્પો’માંથી... http://chitralekha.com/jaykotakanjali.pdf  

WAH BHAI WAH