Home Tags Transport

Tag: transport

રૂ. 65,000 કરોડના ખર્ચે કરાશે મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્કની કાયાપલટ

મુંબઈ - રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે મુંબઈમાં ઉપનગરીય નેટવર્ક પર રેલવેની અનેક માળખાકીય યોજનાઓ હાથ ધરવા માટે રૂ. 65,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ગોયલે વધુમાં કહ્યું...

દિલ્હીમાં પ્રદૂષણથી લોકોને બચાવવા મેટ્રોનો નવો નિર્ણય

નવી દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં ખરાબ થઈ રહેલી હવાની ગુણવત્તા અને પ્રદૂષણથી લોકોને રાહત આપવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય લીધો છે.દિલ્હી મેટ્રોએ પોતાના નેટવર્કમાં...

1 ઓક્ટોબરથી ઈ-વે બિલનો બોજ ઘટશે, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ માલના ટ્રાંસપોર્ટેશન પર અનિવાર્ય ઈ-વે બિલના અનુપાલનમાં 1 ઓક્ટોબરથી વધુ સરળતા આવી જશે. કાયદાકીય સંશોધનો બાદ સરકારે આ ફોર્મમાં પણ ઘણા બદલાવ કર્યા છે. સરકારે ઈ વે બિલ...

ગુજરાત એસટી નિગમમાં થઇ ગયું એક અદભૂત કામ, મોટો લાભ થશે

અમદાવાદ- સરકારી નાણાંના યોગ્ય વપરાશની ચિંતા ભલા કયા ટેક્સપેયરને નથી હોતી, સરકારી નાણાંનો જનતાની સુખાકારીમાં પૂર્ણ ઉપયોગ થાય એવા નિર્ણયો થાય ત્યારે નોંધવું તો પડે. ગુજરાત એસટી નિગમના અધિકારીઓ-કર્મચારીઓના...

ગુજરાત ST નિગમ કરશે 2828 એપ્રેન્ટિસની ભરતી

ગાંધીનગર- ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ-એસ.ટી. નિગમ દ્વારા વિવિધ વિભાગોમાં ૨૮૨૮ જેટલા તાલીમાર્થી એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. આ માટે ITI પાસેથી યાદી મંગાવી નિયમોનુસાર પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યના યુવાનોને શૈક્ષણિક લાયકાત અને...

મુંબઈમાં ઓલા ટેક્સીચાલકોએ હડતાળ પાછી ખેંચી, ઉબેરના ડ્રાઈવરોની હડતાળ હજી ચાલુ

મુંબઈ - ખાનગી ટેક્સી સેવા પૂરી પાડતી ઓલા કંપનીના અધિકારીઓ સાથે આજે બેઠક યોજાયા બાદ અને એ ફળદાયી રહ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ યુનિયને ઓલા ડ્રાઈવરો...

ટ્રકમાલિકોની હડતાળથી રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને રૂ. ૨૦૦૦ કરોડનું નુકસાન

મુંબઈ - જીએસટી કરમાળખામાંથી ડિઝલને બાકાત રાખવા સામેના વિરોધમાં તેમજ ડિઝલના ઊંચા ભાવ, રસ્તાઓ પર સત્તાવાળાઓ દ્વારા કરાતી સતામણી તથા સરકારની ટોલ નીતિઓ જેવી બાબતો સામેના વિરોધમાં દેશભરમાં લાખો...