Home Tags Tennis

Tag: Tennis

‘હું પાકિસ્તાન ટીમની મા નથી’: સાનિયા મિર્ઝાનો વીણા મલિકને જવાબ

હૈદરાબાદ - ઈંગ્લેન્ડમાં રમાતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે ગયા રવિવારની મેચમાં ભારતના હાથે પાકિસ્તાનના 89 રને થયેલા કારમા પરાજયને કારણે પાકિસ્તાની ક્રિકેટરોની સોશિયલ...

ફેડરરની ‘ટેનિસ સેન્ચુરી’… 100 નોટઆઉટ…

સ્વિટ્ઝરલેન્ડના દંતકથા સમાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે આ રમતમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. એણે ગયા શનિવારે દુબઈમાં દુબઈ ચેમ્પિયનશિપ જીતીને પોતાની કારકિર્દીમાં 100મી સિંગલ્સ વિજેતા ટ્રોફી પ્રાપ્ત કરી...

સાનિયાનાં જીવન પરથી બનશે બાયોપિક ફિલ્મ; ખુદ ટેનિસ ચેમ્પિયન જ બધી...

હૈદરાબાદ - ભારતની વર્લ્ડ ચેમ્પિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ આજે જાહેરાત કરી છે કે એનાં જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવામાં આવશે અને તે ફિલ્મ બોલીવૂડ નિર્માતા રોની સ્ક્રૂવાલા...

સ્પોર્ટ્સ…

રોજર ફેડરરનું 20મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ... જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા રમાઈ. સ્વિટ્ઝરલેન્ડના દંતકથા સમાન ખેલાડી રોજર ફેડરરે ફાઈનલમાં ક્રોએશિયાના મેરિન સિલીચને 6-2, 6-7, 6-3, 3-6, 6-1થી હરાવીને 20મી ગ્રાન્ડસ્લેમ...

સાનિયા મિર્ઝા-શોએબ મલિક માતાપિતા બન્યાં: સાનિયાએ પુત્રને જન્મ આપ્યો

હૈદરાબાદ - ભારતની દંતકથા સમાન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને એનો પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક માતા-પિતા બન્યાં છે. સાનિયાએ પુત્રને જન્મ આપ્યો છે. શોએબે આ આનંદના સમાચારની જાણકારી...

સેરેના વિલિયમ્સે બ્રેસ્ટ કેન્સર માટે જનજાગૃતિ ઝુંબેશ માટે ટોપલેસ બની ગીત...

ન્યુ યોર્ક - 23 વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનેલી અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ઓસ્ટ્રેલિયાનું રોક ક્લાસિક ગીત 'આઈ ટચ માયસેલ્ફ' ગાતો પોતાનો એક વિડિયો રિલીઝ કર્યો છે. આ ગીત...

ઈન્ફોસીસ બની ઓસ્ટ્રેલિયન ઓપનની સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર

હૈદરાબાદ - ભારતની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસીસ કંપની ઈન્ફોસીસે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપના આયોજકો સાથે ત્રણ-વર્ષની ભાગીદારીનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ઈન્ફોસીસ ઓસ્ટ્રેલિયન ઓપનની સત્તાવાર...