Home Tags Temperature

Tag: Temperature

ઉફ્ આ ગરમીઃ પાણીની આસપાસ પારેવાં…

ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો જેમજેમ વધતો જાય એની સાથે જ પૃથ્વી પરના મોટાભાગના જીવને પાણીની આવશ્યકતા રહે છે. તાપમાન વધે એટલે પીવાના પાણી અને શરીરને ઠંડુ પાડવા પારેવાં અને...

કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, તાપમાન વધવાની આગાહી

અમદાવાદ- ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે. ગઈકાલે રવિવારે સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું હતું. અમદાવાદમાં તાપમાનનો પારો એકાએક ઊંચકાઈને 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. અમદાવાદનું...

હાલની ગરમી વિશે પુરાણોએ કરી હતી ભવિષ્યવાણી

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ વર્ષે માર્ચથી જ ગરમીએ પોતાનો મિજાજ બતાવ્યો છે, પરંતુ અત્યારે જે ગરમી વધી રહી છે તેની વાત તો વર્ષો પહેલા પુરાણોએ કરી...

ગરમીનો પ્રકોપઃ સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે સૌથી ગરમ

અમદાવાદ- ગુજરાતમાં ગરમીનો પારો જોરદાર રીતે ઊંચકાયો છે. અપર એર સર્કયુલેશન દૂર થતાંની સાથે આકાશમાંથી વાદળો હટી ગયા છે. છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ અનુભવવા મળ્યો છે. અને તાપમાનનો...

ભરઉનાળે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદ- ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થશે. જો કે આગામી બે દિવસ દરમિયાન...

ગુજરાતમાં બળબળતો તાપઃ ઈડર 43.4 ડિગ્રી સાથે સૌથી ગરમ

અમદાવાદ- ગુજરાત આજે બળબળતા તાપમાં શેકાયું છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ક્રમશઃ ઊંચો જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી 24 કલાક સીવીયર હીટવેવ રહેશે. આજે...

આ ઉનાળે તૈયાર રહેજોઃ કાળઝાળ ગરમી પડશે

અમદાવાદ- ગુજરાતમાં ગરમીનો પારો ધીમેધીમે ઊંચકાઈ રહ્યો છે, આગામી 24 કલાક બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે, એવી હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ...

WAH BHAI WAH