Home Tags Technology

Tag: Technology

માત્ર મનમાં વિચારીને કમાન્ડ આપો!

શું તમને ખબર છે કે તમારું મોઢું તમારા હોઠ ફફડતાં હોય કે ન ફફડતાં હોય, તમે તમારી જાત સાથે વાત કરતા હો છો? તમે આ શબ્દો વાંચી રહ્યા છો ત્યારે...

તોડો…જોડો.. ને મોજ કરો !

બાળકોને વિવિધ ઉપકરણોની કામગીરી સમજ સાથે પ્રયોગ કરવાની પણ સુવિધા આપતું ગુજરાતનું પહેલું ઈનોવેશન હબ અમદાવાદમાં શરૂ થયું સાંજના સાત વાગ્યા છે. કુંતલ ઘરમાં બૅગ મૂકીને ફ્રેશ થાય છે. ટીવી...

‘બોલો અને ટાઇપ કરો’: ગૂગલની અદભૂત ઍપ

તમે કોઈ મોટી વ્યક્તિ જેવી કે કોઈ પ્રધાન કે કોઈ કૉર્પોરેટ કંપનીના અધિકારીને મળ્યા હશોતો તમે તેમની સાથે તેમના સેક્રેટરીને જોયા હશે જે તે મોટી વ્યક્તિ બોલે તેમ લખતી...

ગુરુત્વાકર્ષણ તરંગોના સંકેતો શોધવા AIનો ઉપયોગ

વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણ તરંગોના સંકેતો શોધવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બ્રેઇનને તાલીમ આપવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાધનોનો ઉપયોગ કર્યો છે. દળદાર ખગોળીય પ્રસંગો દ્વારા અવકાશ-સમયમાં સર્જાયેલા ગુરુત્વાકર્ષણ તરંગોની કલ્પના સર્વપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઇને 1915માં...

12 દિવસના 65 કરોડ રૂપિયા – અવકાશી હોટેલનું ભાડું

ભારતના લોકો મુંબઈને મોહમયી કે પછી સપનાની નગરી કહે છે. ઊંચા સપનાં જોનારા લોકો મુંબઈ પહોંચી જાય છે, સંઘર્ષ કરે છે અને એકાદ સફળ પણ થઈ જાય છે. પણ...

ડ્રૉનથી માત્ર ખાણીપીણી નહીં, મેડિકલ ચીજોની પણ ડિલિવરી

ડિલિવરી ડ્રૉન વધુ મહત્ત્વના સાબિત થઈ શકે છે. આનું કારણ એવી સંભાવના છે કે તેઓ જીવનરક્ષક ટૅક્નૉલૉજી બની શકે છે. રવાન્ડામાં તો આ વાત વાસ્તવિકતા બની પણ ચૂકી છે...

આ શૉર્ટકટથી ફટાફટ કરો કમ્પ્યૂટર પર કામ

કમ્પ્યૂટરથી માંડીને સ્માર્ટફૉન સુધીના ટૅક ગેજેટો આજકાલ બધાની જિંદગીના હિસ્સા બની ચૂક્યાં છે. એવામાં જો આ ગેજેટ પછી તે કમ્પ્યૂટર હોય કે લેપટોપ, તેમાં કેટલાંક જરૂરી શૉર્ટકટની ખબર હોય...

આ કૉન્ટેક્ટ લેન્સ જોવાની સાથે ગ્લુકૉઝ લેવલ પણ જણાવશે

યુનિસ્ટ (UNIST) સાથે જોડાયેલી સંશોધકોની એક ટીમે એક નવા કૉન્ટેક્ટ લેન્સની શોધ કરી છે જે બાયૉસેન્સિંગ છે અને તે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં ગ્લુકૉઝનું સ્તર જાણી શકે છે. આ મહત્ત્વની શોધ...

હવે પોતે લખેલા સંદેશાને ફૉરવર્ડેડમાં ખપાવી નહીં શકાય

આજકાલ વૉટ્સએપનો વપરાશ વધતો જાય છે. બહુ ઓછા લોકો હવે રહી ગયા હશે જે વૉટ્સએપનો ઉપયોગ નહીં કરતા હોય. વૉટ્સએપ પર મિત્રો, સગાસંબંધીઓ, સહકર્મચારીઓ, બોસ, પ્રેયસી, પ્રિયતમ વગેરે સાથે...

શાહરૂખ છે, વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક ‘સોફિયા’નો ફેવરિટ એક્ટર

જેને 'સોફિયા' નામ આપવામાં આવ્યું છે અને જેને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું છે તે વિશ્વની પ્રથમ માનવ-જેવી દેખાતી રોબોટ હાલ ભારતમાં આવી છે. અત્રે વર્લ્ડ કોંગ્રેસ ઓન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી...

WAH BHAI WAH