Home Tags Tamilnadu

Tag: Tamilnadu

રાજીવ ગાંધીના હત્યારાઓને સજામુક્ત કરવાની માગ કેન્દ્ર સરકારે નકારી

નવી દિલ્હી- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, પૂર્વ પીએમ રાજીવ ગાંધીના હત્યાકાંડના સાત દોષિતોને સજામુક્ત કરવાના તામિલનાડુ સરકારના પ્રસ્તવનું કેન્દ્ર સરકાર સમર્થન કરતી નથી. કારણકે આવા ગુનેગારોને...

કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ થશે: મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નાઈ- તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર જ કરવામાં આવશે. જે અંગેની સ્પષ્ટતા મદ્રાસ હાઈકોર્ટે કરી છે. આ અંગે આજે સવારથી જ મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી...

કરુણાનિધિની બીમારીઃ તામિલ રાજકારણનું ગણિત

થોડા મહિના પહેલાં અટલ બિહારી વાજપેયીને દિલ્હીની પ્રસિદ્ધ એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વડાપ્રધાન સહિતના નેતાઓ તેમની ખબર પૂછવા માટે પહોંચ્યા હતા. જોકે થોડી સારવાર પછી તેમને ફરીથી...

ઈતિહાસની સૌથી મોટી રેઇડ, 163 કરોડ રોકડા અને સોનું ઝડપાયું

ચેન્નાઈઃ ઇન્કમટેક્સ વિભાગના ઇતિહાસમાં આજે સૌથી મોટી રેડ પડી છે. ઈનકમ ટેક્સ વિભાગે ચેન્નાઈમાં 22 જગ્યાએ પાડેલા દરોડામાં મળેલી રકમ બાદ કડક કાર્યવાહી શરૂ કરી છે. હાઈવેનું નિર્માણ કરતી...

યાદ છે પ્રવદા? ફરી ચાલુ થવાનું છે, કરશે ઇલોન મસ્ક!

પ્રવદા જૂની પેઢીના લોકોને યાદ છે. રશિયા મહાસત્તા તરીકે અમેરિકાની બરોબરી કરી રહ્યું હતું ત્યારે દુનિયાભરમાં પ્રચાર માટે પ્રકાશનો હતા. ગુજરાતીમાં પણ સોવિયેટ પ્રકાશનો હતાં. ગુજરાતીઓ આવી બાબતમાં પસ્તીની...

તામિલનાડુના રાજકારણમાં વધુ એક ‘કેન્દ્ર’ ‘કમલ’રૂપે ખીલ્યું

કમલ હાસને પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી દીધી છે. મક્કલ નીધિ મૈયમ નામની પાર્ટી તેમણે સ્થાપી છે. તેનો અર્થ થાય છે જનતા ન્યાય કેન્દ્ર. કેન્દ્ર બીજા એક અર્થમાં પણ...

કાવેરી જળ વિવાદ: કોઈ રાજ્ય નદી પર અધિકારનો દાવો કરી શકે...

નવી દિલ્હી- ઘણાં લાંબા સમયતી ચાલી રહેલાં કાવેરી નદી વિવાદ અંગે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ વિવાદ કર્ણાટક, તમિલનાડુ અને કેરળ વચ્ચે કાવેરી નદીના પાણીની વહેંચણીને લઈને...

તમિલનાડુમાં ‘સ્ટારવોર’: રજનીકાંત બાદ કમલ હાસન કરશે રાજનીતિમાં પ્રવેશ

ચેન્નાઈ- તમિલનાડુના રાજકારણમાં ‘સ્ટારવોર’ની શરુઆત થઈ છે. સુપર સ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ હવે કમલ હાસન પણ પોતાની રાજકીય પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો...

રજનીકાન્તનો રાજકારણ પ્રવેશ પેદા કરશે વિચારધારાના વમળ

તામિલનાડુમાં હાલમાં જ પેટાચૂંટણી યોજાઇ તેના પરિણામોને કારણે પડઘા દેશભરમાં પડ્યા હતાં, કેમ કે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ટીટીવી દિનાકરણને હરાવવામાં ભાજપને પણ એટલો જ રસ હતો. પરંતુ...

પેટાચૂંટણીમાં નોટા અને ભાજપનો ખેલ કેવો રહ્યો?

ગુજરાતની ચૂંટણીમાં નોટા બટન પાંચ લાખ લોકોએ દબાવ્યું હતું. નોટા એટલે નન ઓફ ધ એબવ (ઉપરમાંથી કોઈ ઉમેદવાર) અમને પસંદ નથી તે દર્શાવવા માટેનું ઇવીએમ પરનું છેલ્લું બટન. 1.8...

WAH BHAI WAH