Home Tags Table Tennis

Tag: Table Tennis

સૂરતમાં ટૂંકસમયમાં સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની પોતાની એકેડમી શરુ થશે

ગાંધીનગર : સુૂરત શહેરમાં ટૂંક સમયમાં સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની પોતાની એકેડમી શરૂ થશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ટૂંક સમયમાં જ સૂરત ખાતે પોતાની ખુદની એકેડમીનો પ્રારંભ કરશે તેમ શનિવારે...

એશિયન ગેમ્સ ટેબલ ટેનિસઃ શરત-મનિકાની જોડીએ મિક્સ્ડ્ ડબલ્સમાં કાંસ્ય જીત્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 11મા દિવસે ભારતને એક વધુ મેડલ જીત્યો છે. ટેબલ ટેનિસની રમતમાં મિક્સ્ડ ડબલ્સની હરીફાઈમાં શરત કમલ અને મનિકા બત્રાએ ભારતને કાંસ્ય...

CWG2018ની પૂર્ણાહુતિઃ ભારત થર્ડ બેસ્ટ, મનિકા ધ બેસ્ટ…

21મી કોમનવેલ્થ ગેમ્સ - રાષ્ટ્રકૂળ રમતોત્સવનું આજે ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા)માં સમાપન થયું છે. 11 દિવસ સુધી ચાલેલા આ રમતોત્સવમાં ભારત 26 સુવર્ણ ચંદ્રક અને કુલ 66 મેડલ્સ સાથે ચંદ્રકોની...

CWG2018માં ભારત પર સોનાનો વરસાદ: મહિલા ટેબલટેનિસમાં ગોલ્ડ જીત્યો

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - ભારતની મહિલા ટેબલટેનિસ ખેલાડીઓ - મૌમા દાસ, મધુરિકા પાટકર અને મનિકા બત્રાએ ટેબલટેનિસ ટીમ ઈવેન્ટમાં આજે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં એમણે સિંગાપોર ટીમની ખેલાડીઓને...