Home Tags Surat

Tag: Surat

સૂરત પોલીસ એક્શનમાંઃ ઈન્સ્ટિટ્યૂટના માલિકની ધરપકડ, બે આરોપીઓ ફરાર…

સૂરતઃ ગઈકાલે સૂરતના એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 20 જેટલા બાળકો મૃત્યુ પામ્યાં છે. ત્યારે સૂરત પોલીસ વિભાગ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે....

સૂરતઃ વિદ્યાર્થીઓની અંતિમ યાત્રામાં આખું શહેર હીબકે ચડ્યું, જવાબદારો સામે પગલા...

સૂરતઃ સૂરતમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ગઈકાલે આગ લાગી હતી જેમાં અત્યારસુધી કુલ 20 જેટલા બાળકો મોતને ભેટ્યાં છે. માત્ર સૂરત કે ગુજરાત જ નહી પરંતુ આ ગોઝારી ઘટનાના આખા...

સૂરતમાં આર્ટ ક્લાસીસમાં આગઃ 19 વિદ્યાર્થીઓનાં મોત, મૃતકાંક વધવાની ભીતિ

સૂરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં બપોરે ચાર વાગે લાગેલી આગે શહેરમાં હાહાકાર વરતાવ્યો છે. આગ લાગવાના કારણે ત્યાં ક્લાસીસ એટેન્ડ કરી રહેલાં 30થી 35...

સૌથી ઝડપથી વિકસતા ટોપ 10 સિટીમાં સૂરત અને રાજકોટનો સમાવેશ

નવી દિલ્હીઃ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના એક અહેવાલ અનુસાર વર્ષ 2019 થી 2035 સુધી જીડીપીની દ્રષ્ટિએ દુનિયાના ટોપ-10 વિકસતા શહેરોમાં ગુજરાતના સૂરત અને રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. સૂરતનું સ્થાન...

ચોકીદારની હત્યા કરી લાખો રુપિયાની કેરી ચોરી ગયાં ચોર

સૂરત-કેરીનું આંબાવાડિયું પણ મોતનું કારણ બની શકે છે એવો બનાવ સૂરતમાં બન્યો હતો. પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આ ઘટના બની છે જેમાં આંબાવાડીની રખવાળી કરતાં ચોકીદારની હત્યા કરીને રુપિયા...

સુરત મનપાનું મેગા સીલિંગ ઓપરેશન, એક આખુ શોપિંગ સેન્ટર સીલ

સુરતઃ સુરત મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સવારથી જ મેગા સેલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફાયર વિભાગ દ્વારા સેફ્ટી મામલે યોગી ચોક ખાતે આવેલા એપલ સ્ક્વેર...

સૂરતમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો, અગાઉ પણ ઝડપાઈ હતી પેઢી

સૂરત- શહેરના કડોદરા રોડ પર સારોલી ખાતે આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી એક પેઢીમાં શંકાસ્પદ 'ગાયના ઘી'નું ઉત્પાદન થતું હોવાની માહિતી આધારે ફૂડ એન્ડ ડ્રગની ટીમો દ્વારા આ પેઢી...

સૂરતમાં દૂધમાં ભેળસેળ, ચોર્યાસી ડેરી સહિત 7 ડેરી પકડાઈ…

સૂરતઃ દૂધને શરીર માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ શરીર માટે એક પૂર્ણ આહાર ગણાતા દૂધમાં જ્યારે મિલાવટ થાય ત્યારે તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક બને છે....

મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરવા યુવતીએ મૂકી દીધી શરત, સૂરતનો કિસ્સો

સૂરત- રાજ્યમાં હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક પુખ્ત હિંદુ યુવતીએ સૂરત પોલીસને આપેલી અરજીમાં કહ્યું કે, તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે...

નારાયણ સાંઈને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ, સૂરત કોર્ટે સજા ફરમાવી

સૂરતઃ દુષ્કર્મી આસારામના પુત્ર નારાયણ સાંઈ પણ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થઈ ગયો છે. 26 એપ્રિલે આવેલા આ ચૂકાદામાં સજાનું એલાન આજે એટલે કે 30 એપ્રિલ કરવામાં આવ્યું છે....