Home Tags Surat

Tag: Surat

ગુજરાત તરફ ફંટાયું ઓખી વાવાઝોડું, 5-6 ડીસેમ્બરે થશે અસર

અમદાવાદ- તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાતની દિશા પકડી છે. ગુજરાત તરફ ફંટાયેલું ઓખી વાવાઝોડું અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે...

સુરતમાં મનમોહન સિંહનો સંવાદઃ BJP અને PM મોદી પર પ્રહારો

સુરતઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સુરતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. મનમોહન સિંહ ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું...

ભાજપ હમેશાથી હિન્દુવાદી રહી છે, લોકો ‘ક્લોન’ પર વિશ્વાસ કેમ કરશેઃ...

સુરત- કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી આજે સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટીની જડ હિન્દુત્વમાં રહેલી છે. પણ હિન્દુ ધર્મમાં હાલમાં...

સૂરતના આ ઉમેદવારની રેલી ભાજપ માટે બની આકર્ષણનું કેન્દ્ર

સૂરત-રાજકીય ચોપાટમાં કયારે બાજી બદલાય તેનું ખુલ્લું ગણિત હોતું નથી. આ વાતની પ્રતિતી સૂરતમાં થઇ ગઇ છે. ચૂંટણીની તારીખ નજીક આવતાં ઉમેદવારી પત્રો ભરાઇ રહ્યાં છે. જેમાં સૂરતમાં ભાજપના...

સૂરતમાં ચૂંટણી ટિકિટોની વહેંચણી મામલે PAAS-કોંગ્રેસના પટેલો વચ્ચે મારામારી

સૂરત - ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારો માટે કરેલી ટિકિટોની વહેંચણી મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને અનેક સ્થળે PAAS તથા...

‘પદ્માવતી’ સામે જોરદાર વિરોધ; મુંબઈ, સુરત, ગાંધીનગરમાં દેખાવો કરાયા

મુંબઈ - બોલીવૂડ દિગ્દર્શક અને નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી' આવતી ૧ ડિસેમ્બરે દેશભરમાં રિલીઝ કરવાનું નક્કી થયું છે, પણ એની સામે દેશમાં, ખાસ કરીને પશ્ચિમી ભાગોમાં...

ગુજરાત ચૂંટણીજંગમાં “ગબ્બરસિંહ” બાદ “ઠાકુર”ની એન્ટ્રી

સૂરત- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નિવેદનબાજીઓ જોતા એવું લાગે છે કે પાર્ટીઓ આ વખતે બોલિવૂડની સદાબહાર ફિલ્મ ‘શોલે’થી કંઈક વધારે પ્રભાવિત છે. આ ફિલ્મના કેરેક્ટર અને ડાયલોગ્સનો જાદૂ આ ચૂંટણી...

હાર્દિક પટેલ પાટીદાર આંદોલન વિશેની હિન્દી ફિલ્મ સુરતમાં રિલીઝ કરશે

સુરત - યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ એમના પર તેમજ ગુજરાતમાં શરૂ કરાયેલા પાટીદાર આંદોલનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ 'હમેં હક ચાહિયે, હક સે'ને આવતીકાલે અહીં લોન્ચ...

સુરતમાં ISISના બે ત્રાસવાદી પકડાયા; ગુજરાત એટીએસની સફળતા

સુરત - ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના જવાનોએ આજે સુરત શહેરમાંથી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ISISના બે શંકાસ્પદ ત્રાસવાદીને પકડ્યા છે. આ બંને જણ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે અમદાવાદમાં એક ત્રાસવાદી હુમલાના...

સુરતમાં ‘પદ્માવતી’ રંગોળીને ટોળાએ ભૂંસી નાખી; દીપિકા ભડકી ગઈ

સુરત - આગામી હિન્દી ફિલ્મ 'પદ્માવતી'ની અત્રેના એક મોલમાં બનાવવામાં આવેલી એક રંગોળીને ૧૦૦ જેટલા લોકોના એક ટોળાએ બગાડી નાખ્યાની ઘટના બની છે. અહેવાલો અનુસાર, આ કૃત્ય જે લોકોના ટોળાએ...