Home Tags Surat Police

Tag: Surat Police

જાણવું જરુરી છેઃ બાળકીઓ-યુવતીઓ માટે ગોઠવાઇ આ વિશેષ સુરક્ષા વ્યવસ્થા

ગાંધીનગર- સામાજિક સુરક્ષા સંદર્ભે ક્રાઇમ સર્વેમાં તાજેતરના વર્ષોમાં બાળકીઓ-યુવતીઓ પરના અત્યાચાર અને શોષણમાં ઘણો વધારો નોંધાવા લાગ્યો છે. ત્યારે તેમના માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવા અને ત્વરિત પગલાં...

માનવ બલિ બનતાં બચી ગઇ આ બે દીકરી, જાગૃત નાગરિકોની સતર્કતાએ...

સૂરતઃ મહારાષ્ટ્રથી અપહરણ કરીને લાવવામાં આવેલી બે બાળકીઓને મુક્ત કરાવવામાં જાગૃત નાગરિકોને લીધે પોલિસને સફળતા મળી છે. ગંભીર બાબત એ છે કે આ બંને બાળકીઓને બલિના ઇરાદે સૂરત લાવવામાં...

રાષ્ટ્રીય વોલીબોલ પ્લેયર રોમિત બુનકીનું નિધન, ડૉક્ટર સામે ચીંધાઇ આંગળી

સૂરત: શહેરના આશાસ્પદ ખેલાડી રોમિત જયેશકુમાર બુનકીનું સૂરતની મહાવીર હોસ્પિટલમાં નિધન થયું છે. વોલીબોલના રાષ્ટ્રીય ખેલાડી રોમિત બુનકીનું સારવાર દરમિયાન અવસાન થતાં પરિવારે ડોક્ટરની બેદરકારી સામે આંગળી ચીંધી છે....

સૂરતમાં બની દુઃખદ ઘટના, માસૂમોના મોતથી બે પરિવારમાં માતમ

સૂરતઃ બાળકોની રમતરમતમાં ક્યારેક એવી ઘટના ઘટી જાય છે જે શોકનો માતમ સર્જી દે છે. સૂરતના  ડીંડોલીમાં માનસી રેસિડન્સીના રહીશો માટે એવો બનાવ બન્યો હતો. રમવા માટે બહાર નીકળેલાં...

સૂરતઃ નારાયણ સાંઈ રેપ કેસમાં ફરિયાદી પક્ષની દલીલો પૂર્ણ, 10 મેએ...

સૂરતઃ રેપ કેસમાં આસારામને સજા થઇ ગયાં બાદ આજે સૂરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ પર કરેલા રેપ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો...

માતાએ પુત્રને ફેંકી 12માં માળેથી લગાવી મોતની છલાંગ

સૂરત:  આજે વહેલી સવારે સૂરતના પાલ વિસ્તારના સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં એક માતાએ પુત્રને 12માં માળેથી ફેંકી દીધો હતો અને બાદમાં પોતે પણ 12માં માળેથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી...

સુરત બળાત્કાર-હત્યા કેસમાં મુખ્ય આરોપીએ ગુનાની કરી કબુલાત

અમદાવાદ- અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે તેમણે 11 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મુખ્ય આરોપીને રાજસ્થાનથી પકડી લેવામાં આવ્યો છે,...

પાંડેસરામાં બાળકીની હત્યાનો કેસઃ 3 આરોપીની ધરપકડ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા...

સૂરત- શહેરના પાંડેસરા વિસ્તારમાં મેદાનમાંથી મળી આવેલી 11 વર્ષીય બાળકીના દુષ્કર્મ-હત્યાનો કેસ ઉકેલતાં પોલિસે 3 શખ્સની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.. બાળકીના મૃતદેહને જે ગાડીમાં લાવીને મેદાનમાં ફેંકી...

અધધધ…2.53 કરોડ રુપિયાના નકલી શૂઝનું ગોડાઉન ઝડપાયું

સૂરત- ઓનલાઇન શોપિંગના શોખીનોમાં ભાગ્યે જ કોઇ એવું હશે જેણે શૂઝ ન મંગાવ્યાં હોય. બ્રાન્ડેડ કંપનીના ચમચમતાં બૂટ ક્યાંક નકલી તો નથી તેની ખરાઇ કરવી પડે તેવો કિસ્સો આજે...

સૂરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના પરિવારની ખોજ તેજ બનાવાઇઃ ગૃહરાજ્યપ્રધાન

સૂરત- સૂરતના ભેસ્તાન વિસ્તારમાં 11 વર્ષની બાળકીનો વિકૃત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેના મૃતદેહ પર ઈજાના 86 નિશાન જોવા મળ્યા હતા, તેના પર અત્યાચાર અને દુષ્કર્મ કરવામાં આવ્યું...

WAH BHAI WAH