Home Tags Summer

Tag: Summer

ઉફ્ આ ગરમીઃ પાણીની આસપાસ પારેવાં…

ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો જેમજેમ વધતો જાય એની સાથે જ પૃથ્વી પરના મોટાભાગના જીવને પાણીની આવશ્યકતા રહે છે. તાપમાન વધે એટલે પીવાના પાણી અને શરીરને ઠંડુ પાડવા પારેવાં અને...

કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, તાપમાન વધવાની આગાહી

અમદાવાદ- ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે. ગઈકાલે રવિવારે સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું હતું. અમદાવાદમાં તાપમાનનો પારો એકાએક ઊંચકાઈને 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. અમદાવાદનું...

ગરમીનો પારો 40ને પાર, પ્રાણીપ્રેમીઓની કાળજી લાગી રહી છે લેખે

અમદાવાદ- જીવમાત્રને પ્રકૃતિનો અનુભવ થતો હોય છે. ઊનાળાની કાળઝાળ ગરમીનો સામનો મનુષ્યો કરે છે તેમ અન્ય પ્રાણીજગતને પણ કરવો પડતો હોય છે જ. ત્યારે મનુષ્યે મૂકેલાં જળપાત્ર આ જીવોને...

પગરખાં પસંદ કરવામાં ઊનાળો ન અવગણશો

ઉનાળો કોને ગમે.. અને આ અણગમાનું પાછળનું સૌથી મોટુ કારણ પરસેવો. દુર્ગંધ મારતો પરસેવો અને એ પરસેવાથી નીતરતા કપડાં કોને ગમે. પણ કરવું શું. ઉનાળામાં ક્યારેક ને ક્યારેક તો...

‘સ્કીનટેન’થી પરેશાન? તો આટલું કરો

ઉનાળો આવતાં જ યુવતીઓ ત્વચાને લઇને ચિંતા કરતી થઇ જાય છે. તડકાને કારણે ત્વચાનો રંગ કાળો થઇ જાય છે. શરીરનો જેટલો ભાગ ખુલ્લો રહે છે તે કાળો થઇ જાય...

ભરઉનાળે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદ- ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થશે. જો કે આગામી બે દિવસ દરમિયાન...

કેરીની સિઝન ક્યાંથી શરૂ થાય છે ખબર છે?

આપણા માટે તો તાલાલાથી કેસર કેરીના ટ્રક આવવા લાગે એટલે કેરીની સિઝન શરૂ થાય. સાથે વલસાડની હાફૂસ પણ આવી ગઈ અને થોડા દિવસમાં બીજી પણ વરાઇટી આવે અને મે...

ભલે ગરમી લાગે, ફ્રિજનું ઠંડું પાણી પીવાનું ટાળો

ગરમી જોરદાર પડવા લાગી છે. કાળઝાળ ગરમીમાં બહારથી આવીને કે ઘરમાં રહીને પણ નાના છોકરાથી માંડીને મોટા લોકોને ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણી પીવાની ટેવ હોય છે. નાના છોકરાઓને તો...

ઉનાળામાં કેશ મુલાયમ બનાવશે આ ટિપ્સ…

ઉનાળો હોય એટલે મોટાભાગે બીચ પર કે હિલસ્ટેશન પર ફરવાની મજા જ કંઇક વધી જાય. પણ ગરબડ ત્યારે થઇ જ્યારે આપણે મજા માણવામાં આપણી ત્વચા અને વાળ પ્રત્યે બેદરકાર...

ઊનાળામાં ઠંડક આપે તેવા વસ્ત્ર

મે મહિનો આવતાં જ ગરમીની શરૂઆત થઇ જાય છે. પરંતુ અત્યારે તો માર્ચ આવતાની સાથે જ ગરમી એટલી બધી વધી ગઇ છે કે વિચારી નથી શકાતુ કે મે મહિનામાં...