Home Tags Study

Tag: Study

ભારતીયો દ્વારા વિદેશ પ્રવાસ, શિક્ષણ પાછળ થતાં ખર્ચમાં 60 ટકાનો વધારો…

મુંબઈ: RBI ની તાજેતરની માહિતી પ્રમાણે, વિદેશમાં ફરવા માટે અને આઇવી લીગ સ્કૂલ્સમાં ભણતાં બાળકોના શિક્ષણ માટે ભારતીયો દ્વારા વધુ ને વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આગામી એકેડેમિક...

બિનઅનામત નિગમઃ વિદ્યાર્થીઓને જુદીજુદી શ્રેણીમાં 95.02 કરોડની સહાયતા આપી…

ગાંધીનગરઃ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની બોર્ડ બેઠક ચેરમેન બી.એચ. ઘોડાસરાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ઘોડાસરાએ જણાવ્યું હતું કે, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ...

છેતરપિંડીનો ‘હાઈક્લાસ’ નમૂનોઃ USના પ્રોફેસરની ઓળખ આપી ઘણાંને છેતર્યાં…

અમદાવાદઃ દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે..આ પ્રકારની વાત આ નકલી પ્રોફેસરે બરાબરની અમલમાં મૂકી હતી અને વર્ષો સુધી તે ભણેલાંગણેલાં લોકોને છેતરી પણ ગયો. જે કિસ્સો બહાર આવ્યો છે...

બ્રાઉન રાઈસ હેલ્ધી હોવાના ગુણગાન પોકળ, શુગરફ્રીનો દાવો પણ ખોટો જણાયો

નવી દિલ્હીઃ અનપોલિશ્ડ માનવામાં આવતાં મોંઘા અને પેકેજ્ડ બ્રાઉન રાઈસ હકીકતમાં સફેદ હોઈ શકે છે અને ખૂબ પોલીસ કરેલાં પણ.  કથિત રીતે ડાયાબીટિક ફ્રેન્ડલી એટલે શુગરના દર્દીઓ માટે સારી...

દુનિયાના 20 સર્વાધિક પ્રદૂષિત શહેરોમાંથી 15 ભારતનાઃ રીપોર્ટ

નવી દિલ્હીઃ દુનિયાના 20 સર્વાધિક પ્રદૂષિત શહેરો પૈકી 15 ભારતના છે અને ગુરુગ્રામ, ગાઝીયાબાદ, ફરીદાબાદ, નોએડા અને ભીવાડી ટોપ 6 પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ છે. આ વાત એ નવા અધ્યયનમાં...

વિડીયો: એક સ્કૂલ એવી જ્યાં વિદ્યાર્થીઓ ધરાવે છે અનોખો રેકોર્ડ

અમદાવાદઃ આપણે ઘણીવાર સાંભળતા અને વાંચતા હોઇએ છીએ કે, અમૂક દેશ કે કોઇ રાજ્યની શાળાના બાળકો શાળામાં એકપણ ગેરહાજરી વગર શાળામાં આવવાનો રેકોર્ડ ધરાવે છે. પરંતુ દૂર જવાની જરૂર...

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ‘આનંદનો ગરબો’: તારીખ ફેરફાર સાથે નવરાત્રિ વેકેશન મંજૂર

નવરાત્રી વેકેશનને લઈને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવી ગયો છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ સંબોધીને નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી છે. 10...

બસ…મારે ભણવું છે

અમદાવાદઃ ટ્રાફિકથી ધમધમતા, ઘોંઘાટ, કોલાહલ વાળા વિસ્તારમાં માર્ગ વચ્ચે કોઇ બાળક એકદમ ધ્યાન પૂર્વક વાંચવામાં તલ્લીન જોવા મળે તો અવશ્ય નવાઇ લાગે... હા, નજારો જોવા મળ્યો વહેલી સવારના રુટિન...

જેવો ચંદ્ર તેવો જાતકનો અભ્યાસ.. દુર્લભ ઉપાય

જન્મકુંડળીમાં ઉદિત લગ્ન, ચંદ્ર અને સૂર્ય આ ત્રણેયની સ્થિતિ એ જન્મકુંડળીનો પાયો છે. ઉદિત લગ્નનો સ્વામી ગ્રહ અને ચંદ્ર બંને બળવાન હોય તો જન્મકુંડળીમાં શુભતા ઓર વધી જાય છે....