Tag: Stock market
મુહૂર્ત ટ્રેડિંગની ‘કેન’ પર શેરબજારની ભાવિ ચાલનો આધાર
શેરબજાર માટે વીતેલું સંવત 2073નું વર્ષ તેજીમય પસાર થયું હતું. સેન્સેક્સે 32,699.86 અને નિફટીએ 10,251.85ના લાઈફ ટાઈમ હાઈ નવા લેવલ બતાવ્યા હતા. રોકાણકારોને વીતેલા વર્ષે સારુ એવું રીટર્ન્સ છૂટયું...
શેરબજારમાં નવી તેજીની આશા સાથે સંવત 2073ને અલવિદા
અમદાવાદ- શેરબજારમાં નવી તેજીના આશાવાદ વચ્ચે વિક્રમ સંવત 2073ને અલવિદા કરી હતી. જો કે આજની ટ્રેડિંગ સેશનમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ સમાચાર છતાં ભારતીય...
શેરબજારમાં ધનતેરસઃ નિફટી ઑલ ટાઈમ હાઈ બંધ
અમદાવાદ- ધનતેરસના શુભ દિવસે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ સવારે ભરાતીય શેરો અને ઈન્ડેક્સ પ્લસ ખુલ્યા હતા, ત્યાર બાદ નવી લેવાલી વચ્ચે ઈન્ટ્રા-ડેમાં...
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીઃ સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ
અમદાવાદ- શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી ચાલુ રહી હતી. સપ્તાહના પ્રથમ દિવસે સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા,...
શેરબજારમાં દીવાળીઃ નિફટીએ ઈતિહાસમાં પહેલીવાર 10,200ની સપાટી કૂદાવી
અમદાવાદ- શેરબજારમાં ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ તેજીની આગેકૂચ રહી હતી. દીવાળીના તહેવારોની ઉજવણી શેરબજારમાં શરૂ થઈ હોય તેમ શેરબજારમાં તેજી કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. તેજીવાળા...
શેરબજારઃ નિફટી 10,191 રેકોર્ડ હાઈ, સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદ- શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ ભારતીય બ્લુચિપ અન હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે આજે નિફટીએ ઈન્ટ્રા-ડેમાં 10,191.90 ઑલ ટાઈમ હાઈની...
શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 348 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદ- શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો પાછળ તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી, અને આજે ગુરુવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ એકતરફી વધ્યા હતા. હેવીવેઈટ શેરો...
શેરબજારમાં ઊંચા મથાળે ભારે વેચવાલી, સેન્સેક્સ 90 પોઈન્ટ ઘટ્યો
અમદાવાદ- શેરબજારમાં શરૂની તેજી પછી નરમાઈ રહી હતી. બપોર પછી યુરોપિયન સ્ટોક માર્કેટ નેગેટિવ હતા, અને અમેરિકી સ્ટોક માર્કેટના ફયુચર માઈનસ હતા. સાથે નોર્થ કોરિયા પર અમેરિકાના બોમ્બર્સ ઉડી...
નવી લેવાલીથી શેરબજારમાં તેજી, નિફટી 10,000 ઉપર બંધ
અમદાવાદ- ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. એફએમસીજી અને રીયલ્ટી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી ખરીદી આવી હતી....
શેરબજારમાં સુધારો, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અગાઉ સાવચેતી
અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સામાન્ય સુધારો આવ્યો હતો. બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, પણ નિફટી 10,000ની અતિમહત્વની સપાટી કૂદાવી ગયો પછી તેજીવાળા ખેલાડીઓએ નફારૂપી...