Home Tags Sports

Tag: Sports

IPLના આક્રમણ સામે કોમનવેલ્થ ગેમ્સનું સોનું…

ચારે બાજુથી અણગમતા સમાચાર આવી રહ્યાં છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટથી સોનેરી સમાચાર આવી રહ્યાં છે. કેટલાનું ધ્યાન તેના તરફ ગયું છે? મોટા ભાગના લોકોનું ધ્યાન ખેંચાયું હશે, કેમ...

GC2018: ભારતને મળ્યો બીજો ગોલ્ડ, સંજીતા ચાનૂએ વેઈટલિફ્ટિંગમાં મેળવી સફળતા

ગોલ્ડ કોસ્ટ - અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે પણ ભારતે સુવર્ણમય શરૂઆત કરી છે. મહિલાઓની વેઈટલિફ્ટિંગ રમતમાં, સંજીતા ચાનૂએ 53 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મણીપુરની...

દિનવિશેષઃ શૂટિંગ વિશ્વવિજેતા મનુ ભાખરની મહાસિદ્ધિની વાત…

આ પણ એક ભારતની પ્રજાનું અલગ પાસું છે કે જે પ્રદેશમાં મહિલાઓ સામે સૌથી વધુ હિંસા અને ગુનાખોરી પ્રવર્તે છે એ જ હરિયાણાની છોરીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે એવીએવી સિદ્ધિઓ મેળવી આવે...

એશિયન ગેમ્સની ટેસ્ટ ઈવેન્ટમાં ગોલ્ડમેડલ લાવી ડાંગની દીકરી

ગુજરાતના ડાંગની દીકરીએ એશિયન ગેમ્સમાં ગુજરાતનું, દેશનું નામ અજવાળ્યું છે. ૧૧થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે ચાલી રહેલી ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં, ભારતનું પ્રતિનિધિત્વ કરી...

બોક્સર ગિરીશની કેન્સરને કિક, નેશનલ ચેમ્પિયનશિપ જીત્યો

વિષમ સંજોગો, અસાધારણ મુસીબતો સામે ઝઝૂમો અને જીત મેળવો આવા સુવાક્યો સાંભળવામાં જેટલાં રુચે છે તેટલાં સાચેસાચ જીવવામાં નેવાંના પાણી મોભે ચડે છે.આવો સાક્ષાત્કાર જેણે મેળવ્યો હોય તે સ્વાભાવિક...

અન્ડર-19 વિશ્વકપ: ટીમ ઈન્ડિયા મસ્ત, કાંગારુઓ પસ્ત…

અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કારમો પરાજય આપી ચોથી વાર ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો...

દેશભરના એથ્લીટ્સ ખુશઃ સ્પોર્ટ્સના વિકાસ માટે કેન્દ્રીય બજેટમાં રૂ. 2,196 કરોડની...

નવી દિલ્હી - કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કરેલા વર્ષ 2018-19ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રના સ્પોર્ટ્સ અને યુવા મંત્રાલય માટે કુલ રૂ. 2,196.35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં,...

IIM અમદાવાદ ખેલોત્સવઃ સંઘર્ષ

અમદાવાદ- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, બેંગ્લોર, કોલકાતા અને લખનૌ (આઈઆઈએમએ, આઇઆઇએમબી, આઇઆઇએમસી, આઇઆઇએમએલ) ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર-આઇઆઇએમ સ્પોર્ટસ મીટ દ્વારા ખેલદિલી, ઉત્સાહ અને તંદુરસ્તીની ઉજવણી કરવા માટે સંઘર્ષ...

ખેલો ઇન્ડિયા લોગો લોન્ચ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્યકક્ષા યુવા અને રમતગમતપ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠૌરે નવી દિલ્હીમાં લોગો લોન્ચ કર્યો તે વેળાની તસવીર છે. તેમણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયાનો લોગો લોન્ચ કર્યો ત્યારે મંત્રાલયના...

રાજ્ય સભામાં બોલવા ન દીધાં તો તેંડુલકરે સોશિયલ મિડિયા પર વિચારો...

મુંબઈ - ગુરુવારે રાજ્ય સભામાં વિપક્ષી સભ્યોએ અત્યંત શોરબકોર કર્યો હોવાથી પોતાને ખેલકૂદ વિષય પર સંબોધન કરવા ન મળતાં ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરે સોશિયલ મિડિયાનો સહારો લીધો છે અને...

WAH BHAI WAH