Home Tags Shooting

Tag: Shooting

અમેરિકાના મ્યુઝિક-ડાન્સ બારમાં અંધાધૂંધ ગોળીબાર કરી હુમલાખોરે 12નો ભોગ લીધો

લોસ એન્જેલીસ - કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જેલીસ શહેરના વૈભવશાળીઓનાં મનાતા રહેણાંક ઉપનગર થાઉઝન્ડ ઓક્સમાં આવેલા 'બોર્ડરલાઈન' બારમાં બુધવારે મોડી રાતે ઘૂસીને એક અજાણ્યા શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને ઓછામાં ઓછા...

વિશ્વ શૂટિંગ સ્પર્ધામાં સૌરભે 10 મીટર એર પિસ્તોરમાં ગોલ્ડ મેડલ જીત્યો

ચાંગ્વોન (દક્ષિણ કોરિયા) - બે સપ્તાહ પહેલાં એશિયન ગેમ્સ વિજયી દેખાવ કરનાર સૌરભ ચૌધરીએ એક વધુ ગોલ્ડ મેડલ જીત્યો છે, આ વખતે બાવનમી શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. સૌરભે પુરુષોના વિભાગમાં...

એશિયન ગેમ્સમાં નિશાનેબાજ લક્ષ્ય શેરોને સિલ્વર કબજે કર્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સ સ્પર્ધામાં આજે પુરુષોની શૂટિંગમાં ભારતને લક્ષ્ય શેરોન તરફથી સિલ્વર મેડલ મળ્યો છે. લક્ષ્યએ ટ્રેપ શૂટિંગની ફાઈનલમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને આ સિદ્ધિ...

શેહઝાર રિઝવી 10 મીટર એર પિસ્તોલ રેન્કિંગ્સમાં વર્લ્ડ નંબર-1 બન્યો

નવી દિલ્હી - ભારતના શૂટર શેહઝાર રિઝવીએ ISSF વર્લ્ડ રેન્કિંગ્સમાં નંબર-વન હાંસલ કર્યો છે. દક્ષિણ કોરિયાના ચાંગ્વોનમાં હાલમાં જ સમાપ્ત થયેલી વર્લ્ડ કપ સ્પર્ધામાં એણે રજતચંદ્રક જીત્યો હતો. રિઝવીએ કુલ...

CWG 2018: 10મા દિવસે ભારતના એથલીટોએ લગાવી “ગોલ્ડન સિક્સ”

ગોલ્ડ કોસ્ટ- કોમનવેલ્થ ગેમ્સમાં આજે 10મા દિવસે ભારતના ખેલાડીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. આજે ભારતને 6 ગોલ્ડ મેડલ સહિત કુલ 8 મેડલ મળ્યા છે. બોક્સિંગમાં મેરી કોમ અને ગૌરવ...

કોમનવેલ્થ ગેમ્સઃ શૂટિંગમાં તેજસ્વીની સાવંતે ગોલ્ડ, સિલ્વર મેડલ્સ જીત્યાં

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વતની અને 37 વર્ષીય તેજસ્વીની સાવંતે ગોલ્ડ કોસ્ટમાં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે 9મા દિવસે બે મેડલ જીત્યા છે - એક ગોલ્ડ...

અમેરિકા: કોલોરાડોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ, 2ના મોત, 1 ઘાયલ

વોશિંગ્ટન- અમેરિકાના કોલોરાડોમાં થયેલા ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે. ઘટના બાદ પોલીસે સ્ટોર ખાલી કરાવ્યો હતો. આ ઘટના થોર્નટન સ્થિત વોલમાર્ટ સ્ટોર...