Home Tags Shiv Sena

Tag: Shiv Sena

ભાજપ, કોંગ્રેસ, શિવસેના, NCPના ચોકઠાં ગોઠવાઇ રહ્યાં છે

મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને ત્રણ વર્ષ થઈ ગયાં છે અને બે જ વર્ષ બાકી છે, ત્યારે મહત્ત્વના ચાર રાજકીય પક્ષો વચ્ચે ચોકઠાં ગોઠવાઇ રહ્યાં છે. ચોકઠાં એકબીજામાં બંધબેસતા આવે તો...

નોટબંધીએ લોકોને ભિખારી બનાવી દીધા છેઃ શિવસેના

મુંબઈ - કેન્દ્ર તથા મહારાષ્ટ્રમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટીની ભાગીદાર પાર્ટી શિવસેનાએ ફરીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. આ વખતે શિવસેનાના મુખપત્ર 'સામના'માં લખાયેલા તંત્રીલેખમાં નોટબંધી મુદ્દે વડાપ્રધાન...

શિવસેના હિન્દુત્વના મુદ્દે ગુજરાતમાં લડશે ૭૦ બેઠકો પર ચૂંટણી

અમદાવાદ - મહારાષ્ટ્રના હિન્દુત્વવાદી રાજકીય પક્ષ શિવસેનાએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૭૦-૭૫ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બાલ ઠાકરેએ સ્થાપેલી આ પાર્ટી હિન્દુત્વના મુદ્દે આ ચૂંટણી લડશે,...

સ્ત્રીઓનું અપમાન કરતી કમેન્ટ્સ બદલ મહારાષ્ટ્રના પ્રધાનને માફી માગવી પડી

મુંબઈ - 'દારૂની બ્રાન્ડ્સને સ્ત્રીઓનાં નામ આપવા જોઈએ જેથી એનું વેચાણ ખૂબ વધી શકે.' ગઈ કાલે રવિવારે એક કાર્યક્રમમાં આવી ફાલતુ કમેન્ટ્સ કરનાર મહારાષ્ટ્રના પાણીસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજનને...

ભાજપ છે શિવસેનાનો મુખ્ય શત્રુ; રાહુલ બદલાઈ ગયા છે: સંજય રાઉત...

મુંબઈ - શિવસેના પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે સીધા શબ્દોમાં, સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમારી પાર્ટીનો મુખ્ય શત્રુ છે ભારતીય જનતા પાર્ટી. રાઉતે એમ પણ જણાવ્યું કે, મહારાષ્ટ્રની સરકારમાં અમે...

‘બેવડું ધોરણ’ અપનાવવા બદલ શિવસેનાની ઝાટકણી કાઢતા ફડણવીસ

મુંબઈ - 'બેવડું વલણ' અપનાવવા બદલ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમની સરકારના ભાગીદાર પક્ષ શિવસેનાને ચેતવણી આપી છે અને કહ્યું છે કે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે નક્કી કરે કે...

રાહુલ ગાંધી પાર્ટી, યૂપીએ, દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છેઃ કોંગ્રેસ

નવી દિલ્હી - કોંગ્રેસ પાર્ટીએ આજે જણાવ્યું છે કે રાહુલ ગાંધી પાર્ટી, યૂનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યૂપીએ) અને દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. કોંગ્રેસના સિનિયર પ્રવક્તા અજય માકને એમ પણ જણાવ્યું...

શિવસેનાએ કરેલા દગાને નહીં ભૂલું: રાજ ઠાકરે

મુંબઈ - પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના છ નગરસેવકો પક્ષપલટો કરીને શિવસેનામાં જોડાઈ જતા મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ધૂઆંપૂંઆ થઈ ગયા છે અને એવો આક્ષેપ કર્યો છે કે...

WAH BHAI WAH