Home Tags Shiv Sena

Tag: Shiv Sena

મહારાષ્ટ્રમાં હવે પછીના મુખ્ય પ્રધાન શિવસેનાનાં હશેઃ ‘સામના’ દૈનિકમાં ઘોષણા

મુંબઈ - મહારાષ્ટ્રમાં શાસક ભાગીદાર પક્ષો - ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ફરી ઘર્ષણ થઈ શકે છે, કારણ કે શિવસેનાનાં મુખપત્ર સામના અખબારમાં એવી ઘોષણા કરવામાં આવી છે...

હેવી ઈન્ડસ્ટ્રીઝ ખાતું મળવાથી શિવસેના મોદી સરકારથી નારાજ છે?

મુંબઈ - હાલમાં જ યોજાઈ ગયેલી લોકસભા ચૂંટણીમાં 18 સીટ જીતીને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માં ભાજપ પછી બીજા ક્રમે રહેનાર શિવસેનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર-2માં સ્થાન આપવામાં આવ્યું...

મુંબઈ, મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસને નકારી કાઢી; ભાજપ-શિવસેના યુતિનો જયજયકાર

મુંબઈ - શાસક ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનાં જોડાણે લોકસભા ચૂંટણીમાં મુંબઈની તમામ 6 બેઠક જીતવા સાથે મહારાષ્ટ્રમાં પણ જ્વલંત વિજય હાંસલ કર્યો છે. રાજ્યમાં 48 બેઠકોમાંથી આ યુતિએ 42...

શિવસેનાનું હિન્દુત્વ ભાજપના હિન્દુત્વ કરતાં અલગ છેઃ આદિત્ય ઠાકરે

મુંબઈ - શિવસેનાનાં નેતા અને પક્ષની યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેએ એક પુસ્તકમાં એવી દલીલ કરી છે કે હિન્દુત્વ એ શિવસેનાની અનેક પ્રકારની વિચારસરણીઓમાંની એક છે, પણ એ ભાજપના...

CM ફડણવીસે તમામ પ્રધાનોને મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જાણવા રવાના કર્યા

મુંબઈ - લોકસભા ચૂંટણી માટે મતદાનનાં ચાર તબક્કા પૂરા થઈ ગયા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમના તમામ પ્રધાનોને આદેશ આપ્યો છે કે તેઓ એમને જે જિલ્લા-ગામોનાં...

શિવસેનાનાં સમર્થનવાળા યુનિયનની આગેવાની હેઠળ જેટ એરવેઝનાં સ્ટાફે મુંબઈમાં દેખાવો કર્યા

મુંબઈ - મહારાષ્ટ્રમાં સરકારમાં ભાગીદાર શિવસેના પાર્ટીના સમર્થનવાળા યુનિયનની આગેવાની હેઠળ જેટ એરવેઝના કર્મચારીઓએ આજે અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. ભારતીય કામગાર સેના (બીકેએસ), જે શિવસેનાની ટ્રેડ...