Home Tags Security

Tag: Security

હત્યાના બન્ને કેસમાં રામપાલ દોષિત જાહેર, સજાનું એલાન 16-17 ઓક્ટોબરે

હિસાર- સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બે મામલામાં કોર્ષે દોષિ જાહેર કર્યો છે. ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી હતી. જસ્ટિસ ડી.આર.ચાલિયાએ મામલાની સુનાવણી કરી...

જન્માષ્ટમીના દર્શને ઉમટી ભારે ભીડ, ચતુર્સ્તરીય સુરક્ષાના ઘેરામાં દ્વારિકાધીશ…

દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરોડો ભક્તો લીન છે ત્યારે તેઓનુ સુરક્ષા માટે પણ ગુજરાતના દ્વારિકાધીશ સહિતના તમામ મંદિરોમાં પૂર્ણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. દ્વારકામાં...

આસામમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ: 40 લાખ લોકોની નાગરિકતા ગેરકાયદે જાહેર

આસામ- આસામમાં આજે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો (NRC) અંતિમ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે. NRC દ્વારા જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર રાજ્યના 2 કરોડ 89 લાખ 83 હજાર 677...

CM ડેશબોર્ડ દ્વારા રુપાણીએ રથયાત્રાને લઇને કરી અગત્યની બેઠક

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સીએમ ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રીયલ ટાઇમ આધારિત મોનિટરિંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.રથયાત્રા અમદાવાદના જે વિસ્તારોમાંથી...

અમદાવાદઃ રથયાત્રામાં પ્રથમવાર થશે ઇઝરાયેલની ડ્રોન સીસ્ટમનો ખાસ ઉપયોગ

અમદાવાદ- રથયાત્રાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે સુરક્ષા માટે પોલિસતંત્ર સુસજ્જ થઇ ગયું છે. રથયાત્રા માટે ખાસ ગોઠવાયેલાં બંદોબસ્તમાં 1 પોલિસ કમિશનર, 3 સ્પેશિઅલ સીપી, 5 આઇજી-ડીઆઈજી, 31 એસપી, 88...

અમદાવાદઃ રથયાત્રા સુરક્ષા મુદ્દે ક્રાઇમબ્રાંચમાં ગૃહ રાજ્યપ્રધાને બેઠક યોજી

અમદાવાદઃ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આગામી શનિવારે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે શહેર...

વાર્ષિક અમરનાથ યાત્રાનો સલામતીના કડક બંદોબસ્ત વચ્ચે આરંભ

જમ્મુ - વર્ષ 2018ની અમરનાથ યાત્રા માટે અહીંથી આજે વહેલી સવારે યાત્રાળુઓના પહેલા સંઘને કશ્મીરસ્થિત બાબા અમરનાથની પવિત્ર ગુફા તરફ રવાના કરવામાં આવ્યો છે. 'હર હર મહાદેવ' અને 'બમ...

હવે સલામતી સાથે એસટીમાં થશે સવારી, નવી બસો આપશે નવી યોગ્ય...

અમદાવાદઃ ઘણીવાર એવું ધ્યાને આવ્યું છે કે એસટી બસમાં સલામતીનો પ્રશ્ન ઉભો થયો હોય. છેલ્લા ઘણા વર્ષોથી એસટી નિગમ દ્વારા એસટી બસ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓને આપવામાં આવે...

લાંચિયા અધિકારીઓને ઝડપવામાં પાછી પાની નહીંઃ ગૃહરાજ્યપ્રધાન જાડેજા

ગાંધીનગર- એ.સી.બી.ના માળખાને વધુ સુદ્દઢ બનાવવા રાજ્યના ગૃહ વિભાગે અનેક પગલાં લીધા છે. એ.સી.બીની કામગીરી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બને તે માટે પ્રોસીક્યુશન, ફોરેન્સીક  ઈન્વેસ્ટીગેશન, પુરતુ મહેકમ અને આધુનિકરણ માટે...

WAH BHAI WAH