Home Tags Saurashtra

Tag: Saurashtra

અટલજી અમર રહેઃ ગુજરાત એમાંય સૌરાષ્ટ્ર-કચ્છ સાથે વાજપેયીને વિશેષ નાતો રહ્યો...

ફ્લૅશ-બૅક… - અને પંડિત દીનદયાળજીએ અટલજીને ‘નવડાવી’ નાખ્યા! સૌરાષ્ટ્રના અગ્રણીઓ પાસે પણ અટલ બિહારી વાજપેયી સાથેનાં અનેક સ્મરણ છે. એમના દાંતનું ચોકઠું રાજકોટમાં ડૉ. પી.વી. દોશી બનાવતા એ બહુ જાણીતી...

આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગઈકાલે વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસ્યા બાદ અમદાવાદમાં વરસાદ સામાન્ય રહ્યો છે. તો બીજી તરફ ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ નોંધનીય વરસાદ વરસ્યો હતો. ત્યારે...

17-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી

અમદાવાદઃ છેલ્લાં ઘણા સમયથી રાજ્યભરમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી તો આબાલવૃદ્ધ પણ બાફ અને ઉકળાટના પગલે ત્રસ્ત બન્યાં છે. ત્યારે ફરી...

CM રુપાણીએ અતિવૃષ્ટિની સમીક્ષા રજૂ કરી, 23મીથી ફરી ભારે વરસાદની આગાહી

ગાંધીનગર-ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજી હતી. તેમણે આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં...

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી ૫ દિવસમાં ભારે...

ગાંધીનગર- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે તેમ...

ગીરસોમનાથ જળબંબાકાર, ઊના 10 અને ગીરગઢડામાં 12 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 20 તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. આજે સવારના 8 વાગ્યાથી બપોરના...

સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ગિરનાર પર 9 ઈંચ વરસાદ, નદીનાળાં છલકાયાં

અમદાવાદઃ રાજ્યના 28 જિલ્લાના 157 તાલુકામાં વરસાદ ધોધમાર વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં 8.12 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશ વરસાદ 271.87 મીમી એટલેકે ઋતુનો કુલ...

અમદાવાદમાં વરસાદની આગાહી, અહીં વાવેતર ન કરવા સલાહ…

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો...

કેટલાક વિસ્તારોમાં વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યાં હતાં તો હજી કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા કાળાડીબાંગ વાદળો વરસાદ આવવાના વાવડ આપી રહ્યા છે.અમદાવાદમાં પણ ...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો અન્ય કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે...