Home Tags Sardar patel statue

Tag: sardar patel statue

GTUના ઈતિહાસમાં પ્રથમવાર સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરાઈ

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસ સ્થિત શેડ-4માં સ્થાપિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના મહાન હસ્તીઓના જીવનમાંથી પ્રેરણા મળતી રહે તે હેતુસર...

કાંકરિયા કાર્નિવલમાં સરદાર છવાયા…

ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે શરુ કરેલો કાંકરિયાનો કાર્નિવલ રુપી મેળાવડો હવે અવનવા આકર્ષણોનું કેન્દ્ર બનતો જાય છે. 25મી ડિસેમ્બર થી શરુ થયેલો કાંકરિયા...

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ લેસર-શૉ નિહાળતા મુખ્યપ્રધાન

કેવડીયાઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ નર્મદાના કેવડીયા સાધુ બેટ ખાતે નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની સલૂણી સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે….આટલું નોંધી લો!

અમદાવાદ- વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું, આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય આકર્ષણોને પણ વડાપ્રધાન દ્વારા જાહેર જનતા માટે ખુલ્લા...

અખંડિતતાના શિલ્પી સરદારનું વૈશ્વિક સ્ટેચ્યૂ, ગુજરાતી ગૌરવનો આ છે સિલસિલો

અમદાવાદ- સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. દ્રઢ સંકલ્પ, સ્પષ્ટ નીતિ અને નિયતથી ગુજરાતે આ કરી બતાવ્યું છે. આઝાદી બાદ અખંડ ભારતને...

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નાગરિકો ક્યારથી નિહાળી શકશે? બૂકિંગ વગેરે જાણો…

નર્મદાઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રાર્પણ કરશે....

અફવા ખોટી પાડતાં બિહાર CM નિતીશ કુમાર, 31મીના કાર્યક્રમનું આમંત્રણ સ્વીકાર્યું

ગાંધીનગર: ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આજે રૂબરૂ આમંત્રણ પાઠવ્યું હતું. જોકે મહત્વનું છે કે, આજની મુલાકાત પહેલાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી : 75,000 ગુજરાતી આદિવાસીઓ મોદીનો કરશે વિરોધ

અમદાવાદ- કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમાની નજીકના ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન...