Home Tags Salary

Tag: Salary

ભારતમાં મહિલાઓનું વેતન પુરુષોથી 19 ટકા ઓછું, સર્વે

નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે સેલરી મામલે ભેદભાવ હજી ચાલુ જ છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દેશમાં મહિલાઓને પુરુષોના મુકાબલે 19 ટકા ઓછું વેતન પ્રાપ્ત...

અંબાજી ટ્રસ્ટના કામદારોએ કંપની દ્વારા શોષણ થતું હોવાની કરી ફરિયાદ

દાંતાઃ અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ શાખાઓમાં 300 જેટલા કર્મચારીઓ આઉટ સોર્સિંગથી વિવિધ કંપનીઓના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યાં છે. ત્યારે આ કર્મચારીઓને પગારમાં પૂરતાં નાણાં અને તેમના હકના પી.એફના નાણાં...

મોદી સરકાર બેરોજગારોને આપશે જીવાઈ, આટલું ભથ્થું મળી શકે…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર યૂનિવર્સલ બેઝિક ઈનકમ સ્કીમને દેશભરમાં લાગુ કરે તેવી શક્યતાઓ છે. આ યોજના લાગુ થયા બાદ ખેડૂતો, વ્યાપારીઓ અને બેરોજગાર યુવાનોને દર મહિને...

બેન્ક એકાઉન્ટ-આધાર લિન્ક ન કરનારનો પગાર અટકાવી ન શકાય: મુંબઈ હાઈકોર્ટ

મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિએ એના બેન્ક એકાઉન્ટને આધાર નંબર સાથે લિન્ક કર્યો ન હોય તો એને કારણે એનો પગાર...

જેટ એરવેઝ સિનિયર સ્ટાફને સપ્ટેંબરનો 25 ટકા પગાર 25 ઓક્ટોબરે ચૂકવશે

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન જેટ એરવેઝે તેના સિનિયર કર્મચારીઓને સપ્ટેંબરનો 25 ટકા પગાર 25 ઓક્ટોબરે ચૂકવવાની જાહેરાત કરી છે. જોકે પાઈલટ્સ, એન્જિનીયર્સ તથા સિનિયર મેનેજમેન્ટના કર્મચારીઓને મોકલેલા...

સ્ટાફને સપ્ટેંબરનો પગાર ચૂકવવામાં વિલંબઃ જેટ એરવેઝે કહ્યું, ‘અમે ઉકેલના પ્રયાસમાં...

મુંબઈ - પોતાના કર્મચારીઓને સપ્ટેંબરનો પગાર આપવામાં થયેલા વિલંબ બદલ જેટ એરવેઝે માફી માગી છે. નરેશ ગોયલ દ્વારા પ્રમોટ કરાયેલી એરલાઈને કહ્યું છે કે અમે આ બાબતમાં ઉકેલ લાવવા પ્રયત્નશીલ...

સરકારી કર્મચારીઓને આનંદ ભયો! 2 ટકા DA વધારતી સરકાર

ગાંધીનગર- જન્માષ્ટમી અને આગામી તહેવારો નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટરુપે સરકારે આ જાહેરાત કરી હતી. સરકારના આઠ લાખથી વધુ અધિકારી-કર્મચારી-પેન્શનરોને 2 ટકા મોંઘવારી ભથ્થાંનો વધારો આપવામાં આવ્યો છે. આ જાહેરાત...

ઓછા પગારવધારાથી નારાજ બેંક કર્મચારીઓ, 30 મેથી કરશે બે દિવસની હડતાળ

નવી દિલ્હીઃ દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારી આઈબીએ દ્વારા સેલરીમાં કરવામાં આવેલા માત્ર 2 ટકા જેટલા જ વધારા વિરૂદ્ધ 30 મેથી બે દિવસની હડતાળ પર જઈ રહ્યા છે. 5...

શોપિંગ-રેસ્ટોરન્ટ બાદ પગાર પર પણ GSTનો માર, વધી શકે છે જીએસટીનો...

નવી દિલ્હીઃ હવે તમારી સેલરી પર જીએસટીની અસર જોવા મળી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અસરને લઈને દેશભરની કંપનીઓ પોતાના કર્મચારીઓના સેલરી પેકેજમાં મોટા બદલાવની તૈયારીમાં છે કારણ...

સ્વર્ણિમ સંકુલમાં ખળભળાટઃ વર્ગ-1-2ના કર્મચારીઓના પગાર રોકાયાં

ગાંધીનગર: આવક સામે જાવક જોખીને ટેક્સવાળા સમજી લે છે કે કેમનું છે, તો સરકારે પણ અપ્રમાણસર સંપત્તિના કોયડાને ઉકેલવા આવો જ કંઇક રસ્તો અપનાવ્યો છે. વર્ગ-1 અને વર્ગ-2ના હાઇ...

WAH BHAI WAH