Home Tags Sabarkantha

Tag: Sabarkantha

ગાંધીનગર સહિત કુલ છ સ્થળે વિદેશના કામ માટેની જરુરી સુવિધા મળશે

ગાંધીનગર- કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્રની ભેટ આપી છે. આ સાથે ગુજરાતમાં કુલ 25 પાસપોર્ટ સેવા કેન્દ્રો થતા વિદેશ જવા માંગતા ગુજરાતીઓ અને બિનનિવાસી ગુજરાતી ભારતીયોને સુવિધા મળતી થશે.ફાઈલ...

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નેશનલ હાઈવે પર ભરાયા પાણી

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હિંમતનગરમાં પાંચ અને તલોદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના પગલે શહેરના માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી...

દૂધના ભાવમાં ઘટાડો કરતા ખેડૂતો આકરા પાણીએ

પાલનપુરઃ ખેડૂતોનો વિવિધ પ્રશ્નોને લઇને સરકાર તરફની નારાજગીનો ઉકેલ લવાયો નથી ત્યાં એક પછી એક નવા મોરચા ખુલતાં જઇ રહ્યાં છે. અરવલ્લીના ખેડૂતોએ પણ પોતાના એક મુદ્દાને લઇને ઉગ્ર...

અમદાવાદમાં મેઘરાજાનું આગમન, અંબાજી, તાપી, ડાંગમાં હળવા વરસાદની શરુઆત

અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસાનું આગમન થઈ ગયું છે તો કેટલાક જિલ્લામાં મેઘરાજાએ હજી પધરામણી કરી નથી. અમદાવાદમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે. અમદાવાદના નારોલ, અસલાલી પટ્ટામાં પહેલો વરસાદ...

લાંબડીયાથી શરુ થયો શાળા પ્રવેશોત્સવ, 1.45 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ લોકાર્પિત

હિંમતનગર- મુખ્યમંપ્રધાન વિજય રૂપાણીએ આજથી શરુ થતાં શાળા પ્રવેશેત્સવને લઇને સાબરકાંઠા જિલ્લાના લીંબડિયા, દેમતી અને નવાધરા ગામની શાળામાં જઈ બાળકોનું નામાંકન કરાવી વિધિવત શરુઆત કરાવી હતી.આ સાથે રાજ્યમાં શાળા...

ભૈયુજીની અણધારી વિદાયઃ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું શું?

અમદાવાદ- એ રહેતાં હતાં ઇન્દોરમાં, પણ દેશવિદેશના જનસામાન્યથી લઇને વડાપ્રધાન-મુખ્યપ્રધાન સહિતના સમાજજીવનના ટોચના નેતાઓ સુધી તેમની પિછાણ હતી. અચાનક માથામાં ગોળી મારી મોતને ભેટી ગયેલાં ભૈયુજી મહારાજનો ગુજરાતના પૂર્વ...

સમગ્ર રાજયમાં રવિવારી શાક માર્કેટ શરુ કરાશેઃ સીએમ રુપાણી

સાબરકાંઠા- મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પ્રાંતિજના વદરાડ ગામ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજિટેબલ્સની મુલાકાત દરમિયાન આગામી સમયમાં રાજયના મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવાનું સુવ્યસ્થિત...

સાબરકાંઠાના દેવેન્દ્રભાઈ ગીનીઝ બૂક ઓફ રેર્કોર્ડમાં, ગુજરાતનું નામ રોશન કર્યું

હિંમતનગર- સાબરકાંઠાના દેવેન્દ્રભાઈ સુથારે ગીનીઝ બૂક વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં સ્થાન પામી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. સાબરકાંઠાના ગાંભોઇમાં સુથાર પરિવારના દેવેન્દ્રભાઈએ પોતાના હાથપગની આંગળીઓના...

Knowledge is future નીતિ વિકાસ ક્ષેત્રે નવા પરિણામો સર્જશે: ઇઝરાયલના PM...

ખેડૂતોની આવક બમણી કરવાના રાષ્ટ્રના સંકલ્પની સિધ્ધિમાં ઇઝરાયલની કૃષિ ટેકનોલોજી સહાયરૂપ બનશે: PM નરેન્દ્ર મોદી આધુનિક ટેકનોલોજી-બજાર આધારિત ગુણવત્તાયુક્ત ઉત્પાદન- સૂક્ષ્મ પિયત-વેસ્ટ મેનેજમેન્ટ જેવી આધુનિક પધ્ધતિ દ્વારા કૃષિ...

WAH BHAI WAH