Home Tags Russia

Tag: Russia

શાંઘાઇ સંગઠનમાં ભારત સામેલ થયું તેનું મહત્ત્વ શું છે?

ભારતના વડાપ્રધાન વધુ એક વાર ચીનના પ્રવાસે જઈ આવ્યા. આ વખતની મુલાકાત વધુ વ્યૂહાત્મક હતી. ચીનની આગેવાનીમાં તૈયાર થયેલું શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન માત્ર દક્ષિણ એશિયા પૂરતું મહત્ત્વનું સંગઠન નથી...

અમેરિકન પ્રતિબંધ છતાં રશિયા સાથે ‘એસ-400 મિસાઈલ’ સોદાની પ્રક્રિયા આગળ વધારશે...

નવી દિલ્હી- રશિયા પર અમેરિકાના પ્રતિબંધ છતાં ભારતે રશિયા સાથે સહકાર ચાલુ રાખવાની પોતાની ઈચ્છા સ્પષ્ટ રીતે જાહેર કરી છે. આ અંગે રક્ષાપ્રધાન નિર્મલા સીતારામણે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં...

પેટ્રોલ-ડીઝલમાં સતત આઠમાં દિવસે ભાવ ઘટ્યા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં થયેલા ભાવ ઘટાડાને લઈને પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં રાહત મળી છે. આજે પેટ્રોલની કીમતમાં 11 પૈસા અને ડીઝલની કીમતમાં 8 પૈસાનો ઘટાડો થયો...

ચીન સાથેના સંબંધો પર પુતીનની સ્પષ્ટતા, પરસ્પર સહયોગ સર્વશ્રેષ્ઠ સ્તરે

મોસ્કો- રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતીને કહ્યું છે કે, રશિયા અને ચીનની વ્યૂહાત્મક ભાગીદારી હાલમાં ઈતિહાસમાં શ્રેષ્ઠ સ્તરે વિકાસી રહી છે અને તેના ભવિષ્યમાં પણ સકારાત્મક પરિણામ આવશે તેવી આશા...

ભારત માટે રશિયા આજે પણ મહત્વપૂર્ણ કેમ છે?

મોસ્કો- રશિયા ઘણા લાંબા સમયથી ભારતનું વિશ્વાસપાત્ર મિત્ર રહ્યું છે. બન્ને દેશો વચ્ચે રાજકીય, સૈન્ય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોનો લાંબો ઈતિહાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રશિયા પ્રવાસે છે,...

ભારત, રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધારે મજબૂત બનશેઃ મોદી

નવા દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે એમની આગામી મંત્રણા બંને દેશ વચ્ચેની વિશિષ્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત બનાવશે. મોદીએ...

બ્રેંટ ક્રૂડ 80 ડોલરને પાર, 4 વર્ષમાં સૌથી ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડના ભાવ 80 ડોલર પ્રતિ બેરલની પાર નીકળી ગયા હતા. નવેમ્બર 2014 બાદ આમ પહેલીવાર ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલની પાર ચાલ્યો ગયો છે....

મોદી 21 મેએ રશિયા જશે, રશિયન પ્રમુખ પુતિન સાથે અનૌપચારિક મંત્રણા...

નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી 21 મેએ રશિયાના પ્રવાસે જશે. ત્યાં સોચી શહેરમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર મંત્રણા કરશે. પુતિને આપેલા આમંત્રણને માન આપીને...

તણાવપૂર્ણ સંબંધ છતાં સંયુક્ત યુદ્ધઅભ્યાસ કરશે ભારત-પાકિસ્તાન

ઈસ્લામાબાદ- ભારત અને પાકિસ્તાન તેના તણાવપૂર્ણ સંબંધોને કારણે વિશ્વમાં ચર્ચિત છે. પરંતુ તેનાથી વિપરીત એક અલગ તસવીર જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ જલદી જ બન્ને દેશની સેનાઓ...

સીરિયા પર US, ફ્રાંસ, બ્રિટનનો મિસાઈલ એટેક, રશિયાએ કહ્યું પુતિનનું અપમાન...

વોશિંગ્ટન- ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સીરિયા પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. સીરિયા પર કેમિકલ હુમલાના જવાબમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મિલાઈલ હુમલાનો આદેશ આપ્યો છે. સીરિયા સામેની આ...

WAH BHAI WAH