Home Tags Russia 2018

Tag: Russia 2018

ફૂટબોલ વર્લ્ડ કપઃ બેલ્જિયમને સેમી ફાઈનલમાં 1-0થી હરાવી ફ્રાન્સ ફાઈનલમાં

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) - અહીં ગઈ કાલે ફિફા વર્લ્ડ કપ-2018ની રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલમાં ફ્રાન્સે બેલ્જિયમને 1-0થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે ક્રોએશિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમી...

વર્લ્ડ કપ ફૂટબોલઃ સ્વીડન, રશિયાને હરાવી ઈંગ્લેન્ડ, ક્રોએશિયા સેમી ફાઈનલમાં

સમારા (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ-2018ની આજે રમાઈ ગયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે સ્વીડનને 2-0થી પરાજય આપીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 11 જુલાઈએ મોસ્કોમાં રમાનાર સેમી ફાઈનલમાં...

ફિફા વર્લ્ડ કપઃ ઉરુગ્વેને 2-0થી હરાવી ફ્રાન્સનો સેમી ફાઈનલમાં પ્રવેશ

નિઝની નોવગોરોડ (રશિયા) - અહીં આજે રમાઈ ગયેલી ફિફા વર્લ્ડ કપ-2018 સ્પર્ધાની પહેલી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે ઉરુગ્વેને 2-0થી સજ્જડ પરાજય આપ્યો છે. હવે 10 જુલાઈની સેમી ફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો...

વર્લ્ડ કપ ફૂટબોલઃ નોકઆઉટ તબક્કામાં આર્જેન્ટિનાને 4-3થી હરાવી ફ્રાન્સ ક્વાર્ટર ફાઈનલમાં

કેઝાન (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં આજથી નોકઆઉટ તબક્કાનો પ્રારંભ થયો છે. આજે પહેલી મેચમાં, ફ્રાન્સે આર્જેન્ટિનાને 4-3થી પરાજય આપ્યો છે અને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આમ,...

સાઉથ કોરિયા સામે 0-2થી પરાજય થતાં જર્મની વર્લ્ડ કપમાંથી આઉટ

કઝાન (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં આજે ગ્રુપ-Fમાં સાઉથ કોરિયાએ સૌથી મોટા આંચકાજનક પરિણામ આપ્યું છે. એણે ગઈ વેળાના ચેમ્પિયન જર્મનીને 2-0થી હરાવીને એને આ વખતની સ્પર્ધામાંથી બહાર...

નાઈજિરીયાને 2-1થી હરાવી આર્જેન્ટિના વર્લ્ડ કપ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં ગઈ કાલે ગ્રુપ-Dની મહત્વની મેચમાં આર્જેન્ટિનાએ નાઈજિરીયાને 2-1થી હરાવીને સ્પર્ધાના પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા આર્જેન્ટિનાનો...

ફિફા વર્લ્ડ કપઃ મેચની છેલ્લી મિનિટે ગોલ કરી જર્મનીએ સ્વીડનને 2-1થી...

સોચી - રશિયામાં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં 23 જૂન, શનિવારે ગ્રુપ-Fની મેચમાં સ્વીડનને 2-1થી હરાવીને ગઈ વેળાના ચેમ્પિયન જર્મનીએ નોકઆઉટ તબક્કામાં પહોંચવાનો પોતાનો પડકાર જીવંત રાખ્યો છે. સ્વીડનના ઓલા...

WAH BHAI WAH