Home Tags Reserve Bank of India

Tag: Reserve Bank of India

દેશમાં ATM મશીનોની સંખ્યા ઘટશે; એટીએમ ઓપરેટરોને મશીનનો જાળવણી ખર્ચ મોંઘો...

મુંબઈ - રોકડ રકમ કાઢવા માટે એટીએમ મશીન (ઓટોમેટેડ ટેલર મશીન) શોધવાનું નજીકના ભવિષ્યમાં મુશ્કેલ બને એવી સંભાવના છે, કારણ કે આવા મશીનોની સંખ્યા છેલ્લા બે વર્ષમાં ધીમે ધીમે...

નવી ચલણી નોટો જલદી ઓળખી શકાતી નથીઃ મુંબઈ હાઈકોર્ટની ટકોર

મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્ક (કેન્દ્ર સરકાર)એ બહાર પાડેલી નવી ચલણી નોટો વિશે મુંબઈ હાઈકોર્ટે ખાસ ટકોર કરી છે. કોર્ટનું કહેવું છે કે આ નવી નોટો જલદી ઓળખી શકાતી...

નીરવ મોદી ઠગાઈ કેસના સંબંધમાં પંજાબ નેશનલ બેન્કના બે અધિકારીને બરતરફ...

નવી દિલ્હી - હીરાઉદ્યોગના મહારથી નીરવ મોદીએ કરેલી ઠગાઈને કારણે જેને આર્થિક નુકસાન ગયું છે તે પંજાબ નેશનલ બેન્ક (PNB)ના બે એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને સરકારે બરતરફ કરી દીધા છે. બેન્કના...

નવી ભારતીય કરન્સીને નેપાળમાં કાયદેસર કરવાની નેપાળે RBIને વિનંતી કરી

કાઠમંડુ - નેપાળની કેન્દ્રીય નાણાકીય સત્તાધારી એજન્સી, એટલે કે નેપાલ રાષ્ટ્ર બેન્ક (NRB)એ ભારતીય રિઝર્વ બેન્કને વિનંતી કરી છે કે તે ભારતે ચલણમાં મૂકેલી ઊંચા મૂલ્યવાળી નવી ચલણી નોટોને...

રૂ. 2000ની નોટનું છાપકામ હવે મિનિમમ કરી દેવાયું છે

મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2000ના મૂલ્યની કરન્સી નોટનું છાપકામ ઓછું કરીને મિનિમમ લેવલનું કરી દીધું છે, એવું એક અહેવાલમાં જણાવાયું છે. 2016ની સાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી...

ઉર્જિત પટેલ RBIના ગવર્નરપદેથી રાજીનામું આપશે એવા અહેવાલોને રદિયો

મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નરપદેથી ઉર્જિત પટેલ રાજીનામું આપશે એવા અમુક અહેવાલોને સૂત્રોએ રદિયો આપ્યો છે. મોદી સરકાર અને આરબીઆઈ વચ્ચે અણબનાવ થયો છે અને એને પગલે પટેલ...

સરકાર ભવિષ્યમાં પણ RBIને સલાહ આપતી રહેશે: નાણાંપ્રધાન

નવી દિલ્હી- RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે નાણાંપ્રધાન અરુણ જેટલીએ નિવેદન આપ્યું છે કે, સરકાર ભવિષ્યમાં પણ RBIને સલાહ આપતી રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ મોદી...

વડા પ્રધાનને હાઈ-પ્રોફાઈલ ડીફોલ્ટરોની યાદી મોકલી હતીઃ રઘુરામ રાજન

નવી દિલ્હી - ભારતીય રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદીય સમિતિને આપેલા પોતાના ઉત્તરમાં જણાવ્યું છે કે પોતે જ્યારે આરબીઆઈના ગવર્નર હતા ત્યારે દેશના હાઈ-પ્રોફાઈલ ડીફોલ્ટર વ્યક્તિઓની યાદી...

પ્રતિબંધિત ચલણની 99.3 ટકા નોટ્સ ભારતીય રિઝર્વ બેન્ક પાસે પાછી આવી...

મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે રૂ. 500 અને 1000ના મૂલ્યની પ્રતિબંધિત ચલણી નોટોની 99.3 ટકા નોટ્સ તેની પાસે પાછી આવી ગઈ છે. 2016ના નવેંબરમાં નોટબંધી નિર્ણય...

સપ્ટેંબરના પહેલા જ અઠવાડિયામાં બેન્ક્સ પાંચ દિવસ બંધ રહેશે?

મુંબઈ - એવા અહેવાલો છે કે આવતા મહિને પહેલા જ અઠવાડિયામાં દેશભરમાં બેન્કો પાંચ દિવસ સુધી બંધ રહેશે. 1 સપ્ટેંબરથી જ બેન્કો બંધ રહેશે એવા અહેવાલો છે એટલે લોકોએ એમના...