Home Tags Reliance Jio

Tag: Reliance Jio

દેવું ઓછું કરવા વેચાઇ શકે છે રીલાયન્સ જિઓની સંપત્તિ….

નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મૂકેશ અંબાણી પોતાના પરના ઋણને ઓછું કરવા માટે પોતાના ટેલીકોમ યૂનિટ જિઓની સંપત્તિઓ વેચવા પર વિચાર કરી રહ્યાં છે....

અધધધ… ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાની ખોટ વધીને થઈ રૂ. 5,005 કરોડ

મુંબઈ - બ્રિટિશ ટેલિકોમ ઓપરેટર વોડાફોનની ભારતીય કંપની અને આદિત્ય-બિરલા દ્વારા પ્રમોટ કરાયેલી આઈડિયાનું વિલિનીકરણ થયા બાદ બનેલી વોડાફોન આઈડિયા લિમિટેડ કંપની ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની છે....

જિઓ સાથેની ડીલ તૂટી જતાં અનિલ અંબાણીએ નાદારી નોંધાવી

નવી દિલ્હીઃ અનિલ અંબાણી હસ્તકની ટેલિકોમ કંપની R.Comએ પોતાના ઉપર રહેલા 46000 કરોડનું દેવું ન ચૂકવી શકવા ઉપરાંત મુકેશ અંબાણીની જિઓને પોતાની કંપનીના નામે રહેલું સ્પેક્ટ્રમ ન વેચી શકવાના...

IRCTC એકાઉન્ટ ન હોય તો પણ આ રેલએપથી થશે ટિકીટને લગતાં...

નવી દિલ્હીઃ ટેલિકોમ ઓપરેટર રીલાયન્સ જિઓ ઇન્ફોકોમે દેશને ડિજિટલી સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે તેના યુઝર્સ માટે વધુ એક સગવડ લોન્ચ કરી છે. હવેથી કોઈપણ જિઓફોન યુઝર્સ બ્રાન્ડ ન્યુ જિઓ...

રિલાયન્સ જિઓ તેના હરીફોને ટક્કર આપવા લઈને આવ્યું આ નવા પ્લાન

મુંબઈ- મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિઓએ તેના જિઓ ફોન ગ્રાહકો માટે લોન્ગ વેલિડિટીના ખાસ પ્લાન લઈને આવ્યું છે. રૂ.૫૯૪ અને રૂ.૨૪૭ના આ નવા પ્લાન કંપનીએ ગુરુવારે લોન્ચ કર્યા હતાં. રૂ.૫૯૪ના...

ટ્રાઈના અહેવાલ અનુસાર ડાઉનલોડ સ્પીડમાં ફરી જિઓ 4G અને અપલોડમાં આઈડિયા...

નવી દિલ્હી- ડીસેમ્બર મહિનામાં જિઓના 4Gની ડાઉનલોડ સ્પીડ લગભગ આઠ ટકા ઘટી ૧૮.૭ મેગાબીટ પ્રતિ સેકન્ડ નોંધાઈ હોવા છતાં ટેલીકોમના નિયમનકારના અહેવાલ અનુસાર સતત ૧૨’માં મહીને રીલાયન્સ જિઓ દેશની...

વિશ્વના સૌથી મોટા મેળાને ધ્યાનમાં રાખી ‘કુંભ જિઓ ફોન’ લોન્ચ

મુંબઈ : દરેક ભારતીયને ડીજીટલ સેવાઓ સાથે જોડી, સ્વાયત્ત બનાવવાના આશયથી અને ખાસ કરીને એવા લોકો માટે કે જે સ્માર્ટફોન ખરીદવા સક્ષમ ન હોય તેવા લોકો માટે જિઓ ફોન  લોન્ચ  કરવામાં આવ્યો હતો.  આ વચનને સાર્થક બનાવતા જિઓ ફોન હવે લાવી રહ્યું છે કુંભ જિઓ ફોન.  વિશ્વમાં દર્શનાર્થીઓ અને યાત્રિકો માટે સૌથી મોટો મેળો એટલે કુંભ છે જેમાં ૫૫...

જિઓને સ્પર્ધા આપવા ભારતી એરટેલ ઈન્ફ્રાટેલમાંથી 32 ટકા હિસ્સો વેચશે

કોલકાતા: ટેલિકોમ કંપની ભારતી એરટેલ દેશભરમાં 4G નેટવર્ક ઓફર કરવા અને હરીફ કંપની રીલાયન્સ જિઓને ટક્કર આપવા માટે જંગી મૂડીભંડોળ એક્ઠું કરવાનો પ્લાન બનાવી રહી છે. જેથી કંપનીએ પોતાની...

રીલાયન્સ જિઓ ફાઈબર અને ટાવર એસેટ્સને અલગ એકમ બનાવશે, બોર્ડની મંજૂરી...

મુંબઈઃ ટેલિકોમ ઓપરેટર રીલાયન્સ જિઓ ઇન્ફોકોમના બોર્ડે કંપનીના ફાઇબર અને ટાવર એસેટ્સનું અલગ કંપનીમાં રૂપાંતર કરવા મંજૂરી આપી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ મંગળવારે યોજાયેલી બેઠકમાં ફાઇબર એસેટ્સને અલગ...

જિઓ ટ્રાઈના લિસ્ટમાં ટોપ પર, સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં AGR 8,271 કરોડ

નવી દિલ્હીઃ ચાલુ નાણાકિય વર્ષના જૂલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં એજીઆરના મામલે રીલાયન્સ જિઓ શિર્ષ પર રહી છે. આ સમયમાં જિઓનો એજીઆર 8,271 કરોડ રુપિયા રહ્યો છે. ટ્રાઈના તાજેતરમાં સામે આવેલા...