Home Tags Ranveer Singh

Tag: Ranveer Singh

સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થઈ ‘રણવીર સિંહ ઓન ટૂર’ ટ્રેન…

બોલીવૂડ સ્ટાર રણવીર સિંહે આજે સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરમાં 'રણવીર સિંહ ઓન ટૂર' ટ્રેનનું ઉદઘાટન કર્યું છે. આ ટ્રેન ભારતીય પર્યટકોમાં લોકપ્રિય ડેસ્ટિનેશન તરીકે સ્વિટ્ઝરલેન્ડની લોકપ્રિયતા વધારવા માટે રણવીરે આપેલા...

પદ્માવત: વારી વારી જાઉં, પણ…

ફિલ્મઃ પદ્માવત કલાકારોઃ દીપિકા પદુકોણ, શાહીદ કપૂર, રણવીરસિંહ ડિરેક્ટરઃ સંજય લીલા ભણસાળી અવધિઃ આશરે ત્રણ કલાક ★ બકવાસ ★★ ઠીક મારા ભઈ ★★★ ટાઈમપાસ ★★★★ મસ્ત ★★★★★ પૈસા વસૂલ ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★ ★ 14મી સદીની રાજપૂત પરંપરાને તોડવા, ચિતોડના રાજા રતનસિંહ...

‘પદ્માવતી’ 25 જાન્યુઆરીએ ‘પદ્માવત’ નામે રિલીઝ થશે

મુંબઈ - સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ 'પદ્માવતી' 'પદ્માવત' શિર્ષક તરીકે આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મને સેન્સર બોર્ડે...

‘પદ્માવતી’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની કરણી સેનાની માગણી

નવી દિલ્હી - શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ વિવાદાસ્પદ બની ગયેલી 'પદ્માવતી' ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની પરવાનગી આપવા બદલ કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની તથા...

‘પદ્માવતી’ ફિલ્મ અંગે અંતિમ નિર્ણય સેન્સર બોર્ડ જ લેશેઃ પ્રસૂન જોશી

નવી દિલ્હી - સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન પ્રસૂન જોશીએ ભારપૂર્વક જણાવ્યું છે કે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ 'પદ્માવતી'ને મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય બોર્ડ જ લેશે....

પદ્માવતી વિવાદ: દીપિકા, ભણસાલીને ધમકાવનારા BJP નેતા સામે નોંધાઈ FIR

હરિયાણા- નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદ વધી રહ્યો છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના મીડિયા કોઓર્ડીનેટર સૂરજપાલ અમૂ સામે FIR દાખલ કરવામાં આવી છે. સૂરજપાલે દીપિકા પદુકોણ...

ફિલ્મમાં પદ્માવતી, ખિલજી વચ્ચે કોઈ વાતચીત થતી બતાવાઈ નથીઃ ભણસાલી

મુંબઈ - પોતાની આગામી હિન્દી ફિલ્મ 'પદ્માવતી'માં રાણી પદ્માવતી અને રાજપૂતો પર આક્રમણ કરનાર મુગલ સુલ્તાન અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચે કોઈ રોમેન્ટિક ડ્રીમ ગીત હોવાની અફવાઓ અને અહેવાલોને નિર્માતા-દિગ્દર્શક સંજય...

‘પદ્માવતી’ની રિલીઝ રોકવા મુંબઈ ભાજપાની સ્મૃતિ ઈરાનીને વિનંતી

મુંબઈ - ભારતીય જનતા પાર્ટીના મુંબઈ એકમે આગામી બોલીવૂડ ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝને રોકવા માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીની મદદ માગી છે. મુંબઈ ભાજપ એકમે એવો દાવો...

રણવીરે ‘પદ્માવતી’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું; દીપિકાની પાર્ટીમાં હાજર થયો

મુંબઈ - અભિનેતા રણવીર સિંહે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત 'પદ્માવતી' ફિલ્મમાં સુલતાન અલાઉદ્દીન ખીલજીના રોલ માટે પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તે શનિવારે અહીં સહ-અભિનેત્રી દીપિકા...

WAH BHAI WAH