Home Tags Rajsthan

Tag: Rajsthan

જોધપુર જેલમાં બંધ આસારામે રાજ્યપાલને કરી દયા અરજી, સજા ઓછી કરવા...

જોધપુર- રાજસ્થાનના જોધપુરની જેલમાં દુષ્કર્મની સજા ભોગવી રહેલા આસારામ બાપુએ પોતાની સજા ઓછી કરવા રાજ્યપાલને દયા અરજી કરી છે. આપને જણાવી દઈએ કે, સગીર યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં આસારામ...

કોણ છે બિશનોઇ, જેમણે સલમાનને જેલમાં પુરાવ્યો

બિશનોઇ બીજાને નુકસાન કરવામાં માનતા નથી અને માફ કરી દેવામાં માને છે, પણ માફી ત્યારે જ્યારે પોતાને નુકસાન કરાયું હોય. કુદરતને નુકસાન કરાયું હોય ત્યારે માફ કરતા નથી. તેમના...

રાજસ્થાનઃ પોકરણમાંથી શંકાસ્પદ પાકિસ્તાની જાસુસની ધરપકડ

જયપુર- રાજસ્થાનના પોકરણમાં સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ જાસુસની ધરપકડ કરી છે. આ જાસુસનું નામ મહોમ્મદ શાહીદ ગીલાની જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શંકાસ્પદ ગતિવિધિઓ દેખાતા સુરક્ષા એજન્સીઓ...

વડાપ્રધાન મોદીની બાડમેર મુલાકાતે

બાડમેરઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા હતા. રાજસ્થાનના બાડમેર એર ફોર્સ સ્ટેશન ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વનસ્થલી વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ

રાજસ્થાનઃ ટોંક જીલ્લામાં આવેલી વનસ્થલી વિદ્યાપીઠના 34માં સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી. અહીંયા તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.

રાજસ્થાનઃ સવાઇ માધોપુર પાસે ખાનગી બસ નદીમાં ખાબકી, 32 પ્રવાસીઓના મોત

રાજસ્થાનઃ સવાઈ માધોપુર પાસે આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના માધોપુર પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ નદીમાં ખાબકતા આશરે 32 પ્રવાસી મોત થયા છે અને 25 જેટલા...

WAH BHAI WAH