Home Tags Rajnikanth

Tag: Rajnikanth

‘ભગવાનદાદા’ ફિલ્મમાં રજનીકાંત સાથે બાળકલાકાર કોણ છે?

('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 1-7-1987 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર) કે.બી. પટેલ (તોરણગામ) સવાલઃ 'ભગવાનદાદા' ફિલ્મમાં રજનીકાંત સાથે બાળકલાકાર કોણ છે? જવાબઃ રાકેશ રોશનનો દીકરો હૃતિક રોશન.  

‘કાલા’ ફિલ્મમાં રજનીકાંતના રાજકારણનો કેવો રંગ દેખાયો?

રજનીકાંતે કાલા ફિલ્મમાં રાજકીય અંડરટોન સાથેનો રોલ કર્યો છે તે વાતની નવાઇ નથી. દક્ષિણ ભારતમાં ફિલ્મોમાં એવો ટોન રહ્યાં કર્યો છે. હિન્દી ફિલ્મોમાં અને બીજા ભાષાની ફિલ્મોમાં પણ ખરો....

રજનીકાંતની ફિલ્મના વિવાદમાં મુંબઈની અંધારીઆલમ

કાલા ફિલ્મ વિશે વિવાદ ચાલી રહ્યો છે. રજનીકાંત જેવા સુપરસ્ટારની ફિલ્મ હોય એટલે ચર્ચા હોય, પણ આજકાલની ફેશન પ્રમાણે ફિલ્મ વિશે વિવાદ થાય તો વધારે સારું તેમ ફિલ્મવાળાઓ માને...

તામિલનાડુના રાજકારણમાં વધુ એક ‘કેન્દ્ર’ ‘કમલ’રૂપે ખીલ્યું

કમલ હાસને પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી દીધી છે. મક્કલ નીધિ મૈયમ નામની પાર્ટી તેમણે સ્થાપી છે. તેનો અર્થ થાય છે જનતા ન્યાય કેન્દ્ર. કેન્દ્ર બીજા એક અર્થમાં પણ...