Home Tags Rajkot

Tag: Rajkot

સીએમ રુપાણી સામે હારેલાં કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપી દીધું રાજીનામું

રાજકોટ- ગુજરાત કોંગ્રેસનો કકળાટ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ખુલીને સામે આવી રહ્યો છે. કુંવરજી બાવળીયાની નારાજગી હજુ હવામાં છે ત્યાં રાજકોટ કોંગ્રેસના મોટા માથાં ગણાતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ અને...

પાર્ટીમાં થઈ રહેલી અવગણનાથી નારાજ કુંવરજી બાવળીયા રાહુલને મળ્યાં

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ઉહાપોહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં અસંતોષ અને નારાજગી પાર્ટી માટે લાલબત્તી સમાન છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા કુંવરજી બાવળીયા પણ...

રાજ્યભરના સરકારી કર્મચારીઓની જીપીએફ સ્લિપ રાજકોટથી રવાના

ગાંધીનગર- ગુજરાત સરકારના જીપીએફ ધારકોની  વર્ષ ૨૦૧૭-૧૮ની જીપીએફ સ્લિપ તા.૧૯-૦૬-૨૦૧૮થી સબંધિત ઉપાડ/પગાર અધિકારીઓને મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. જીપીએફ ધારકોની સ્લિપ માટે તા.૨૮-૦૨-૨૦૧૮ના રોજ જે ઓફિસમાં ફરજ બજાવતા હતા...

ધારાસભ્ય કાંધલ જાડેજાને પોલિસનું તેડું, હાજર નહીં થાય તો ધરપકડની શક્યતા

રાજકોટ- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને એલસીબી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. જો કાંધલ આવતીકાલ સુધીમાં હાજર નહીં થાય તો ધરપકડ પણ થઇ શકે છે. પોલિસ કાંધલની જેતપુરમાં ખંડણી માગવાના મામલે...

રાજકોટઃ દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી ખેડૂતોએ વિરોધ કર્યો

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. ગુજરાત સહિત ભારતભરમાં ખેડુતો પોતાનું ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. આજે મોરબી રોડ પર આવેલા...

રાજકોટઃ કડક મીઠી ચાયના શોખીનો માટે ખૂબ કડવી ખબર

રાજકોટ- સૌરાષ્ટ્રના મહત્ત્વના શહેર રાજકોટમાં, જ્યાંથી અન્ય જિલ્લાઓમાં વ્યાપક વેપાર થાય છે ત્યાં આજે દરોડામાં લેવાયેલા નમૂનાઓના ગણવત્તા પરીક્ષણમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ હકીકત એવી છે કે...

રાજકોટમાં પ્રતિબંધના પ્રથમ દિવસે 30 હજાર પાણીના પાઉચ જપ્ત કરાયા

રાજકોટ- રાજકોટમાં આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગેનું ગઈકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આજે મંગળવારે આરોગ્ય વિભાગે રાજકોટમાંથી 30...

યુવતીએ કર્યો સીએમના બંગલે આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ- મુખ્યપ્રધાન વિજય રુપાણી રાજકોટના ધારાસભ્ય પણ છે ત્યારે એક રજૂઆતને લઇને એક યુવતી દ્વારા સીએમ રુપાણીના બંગલે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તરત તેની...

હવે રાજકોટ સુધી લંબાશે દિલ્હી-અમદાવાદ દુરન્તો ટ્રેન

ગાંધીનગર- મેટ્રો રેલવે સહિતની અન્ય મોટી રેલ પરિયોજનાઓને લઇને વિવિધ સ્તરે કામગીરી પૂરજોશમાં છે. ત્યારે તેની સમીક્ષા માટે કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલ અને સીએમ વિજય રુપાણીની મુલાકાત યોજાઇ હતી....

રાજકોટવાસીઓને મળી મુંબઇની દુરન્તો

રાજકોટ- રાજકોટથી મુંબઇ જવા માટે હવે શહેરના પ્રવાસીઓને દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવાનો લહાવો મળશે. દુરંતો એક્સપ્રેસ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું...

WAH BHAI WAH