Home Tags Rajkot

Tag: Rajkot

7 એપ્રિલે રાજકોટ ડિવિઝનની કોઇમ્બતૂર, બાંદ્રા સહિતની આ ટ્રેનો રદ-મોડી ચાલશે

અમદાવાદ-રાજકોટથી જતાંઆવતાં મુસાફરો માટે વિશેષ ધ્યાનપાત્ર સમાચાર સામે આવ્યાં છે. 7 એપ્રિલના રોજ એન્જીનિયરિંગ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો આંશિકપણે રદ કરવામાં આવી છે અને કેટલીક અન્ય ટ્રેન...

રાજકોટ ભાજપનો ગઢ છે તેથી કોંગ્રેસની ડિપોઝીટ અહીંથી ડૂલ થવી જોઇએ:...

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ અગાઉ ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત...

રાજ્યમાં હજી 5 દિવસ ગરમી દઝાડશે, હવામાન વિભાગની આગાહી…

અમદાવાદઃ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી શરુ થઈ ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર...

રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ હજી તો ઉનાળાની શરુઆત માત્ર થઈ છે, ત્યાં તો અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીએ પોતાનો મિજાજ દેખાડ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે.આ સાથે...

ગોંડલવાસીઓને ઉનાળામાં મળશે પૂરતું પાણી, પહોંચ્યાં નર્મદા નીર

ગોંડલઃ દર વર્ષે ઉનાળો આવતા જ પાણીની સમસ્યાઓ રાજ્યમાં અનેક જગ્યાએ સર્જાતી હોય છે. ત્યારે આ વર્ષે ઉનાળામાં પાણીની સર્જાતી અછતને પહોંચી વળવા માટે ધારાસભ્ય ગોંડલમાં ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાન...

રાજકોટઃ પબજી રમતા 7 લોકોની પોલીસ દ્વારા અટકાયત…

રાજકોટઃ પબજી...એક એવી ગેમ કે જે યુવાનો અને બાળકોના મગજ પર સીધી અસર કરે છે. અને સમય જતા પબજી રમતા વ્યક્તિને આ ગેમનું એવું વ્યસન થઈ જાય છે કે...

સ્વચ્છતા સર્વેક્ષણઃ ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ

અમદાવાદઃ દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન ચોથી જાન્યુઆરીથી 31 મી જાન્યુઆરી દરમિયાન દેશના 4237 જેટલા શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીના વિજ્ઞાન...

CM રુપાણી બીમાર, બે દિવસના કાર્યક્રમ રદ, સીએમ યોગી સાથે ન...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીની તબિયત લથડી હોવાના સમાચાર મળ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીની બપોર દરમિયાન અચાનક તબિયત બગડી હતી. જેને લઈને તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં હતાં. સીએમ...

રાજ્યમાં નવી સૈનિક સ્કૂલો ખોલવાની દરખાસ્તો માટે સરકાર હકારાત્મક

રાજકોટ:  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના રેસકોર્સ ખાતે ‘નો યોર ડીફેન્સ ફોર્સ’ થીમ પર આધારિત ‘ડીફેન્સ યુથ ફિએસ્ટા’ પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું. સેનાના શસ્ત્રોનું પ્રદર્શન ૨૭ ફેબ્રુઆરી સુધી નિહાળી શકાશે....

સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી, શહેરોમાં વિકાસ ટોપસ્પીડમાં દોડી રહ્યો છે

રાજકોટ: CM રૂપાણીએ રાજકોટને જનસુખાકારીના રૂ. ૫૦૪ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ જંગી રકમના કામોનું તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે...