Home Tags Rajkot

Tag: Rajkot

સિંહના વેક્સિનેશન માટે પરદેશથી રાજકોટ આવી પહોંચી રસી, લંડનથી આવશે ડોક્ટર..

રાજકોટઃ ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં અજ્ઞાત વાયરસના પગલે ગુજરાતની શાન એવા ગણાતા સિંહોનું એક બાદ એક મૃત્યું થતા રાજ્યભરમાં હાંહાકાર વ્યાપી ગયો છે. સિંહોના મોતનો સત્તાવાર આંકડો ૨૩ પર...

ચાલુ મેેચે બે યુવાને મેદાનમાં કોહલી સાથે લઈ લીધી સેલ્ફી, વીડિયો...

રાજકોટઃ રાજકોટમાં અત્યારે ભારત વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચ ચાલી રહી છે. ત્યારે આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એક અચંબિત ઘટના બની હતી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન બે...

કોહલીની ‘વિરાટ’ સિદ્ધી, આ મામલે ડોન બ્રેડમેન બાદ ક્રિકેટવિશ્વનો બીજો ખેલાડી...

રાજકોટ- ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે...

ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડસમી એન્ટ્રીઃ પૃથ્વી શોની ડેબ્યૂ સદીથી રાજકોટ મેચ ભારતના...

રાજકોટ - ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ કારકિર્દીની પહેલી જ મેચના પહેલા દાવમાં ફટકારેલી સદી તથા વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ આક્રમણ પર ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ અહીંના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે...

રાજકોટમાં જીએસટી વિભાગનો 8 પેઢીઓ પર સપાટો, પકડી કરચોરી

રાજકોટઃ રાજકોટમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. જીએસટી વિભાગ દ્વારા બિલ વગર લે-વેચ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 3 ટ્રાન્સપોર્ટરો સહિત 8 પેઢીમાંથી કુલ 50 લાખ રુપિયાની કરચોરી...

વાહ પૃથ્વી… પહેલી જ મેચમાં ૯૯ બોલમાં ૧૦૦ રન..!!

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ મેચ જોવા આવેલા ક્રિકેટચાહકોને જલસો પડી ગયો. કારકિર્દીની પહેલી જ મેચ રમનાર પૃથ્વી શૉએ ઐતિહાસિક બેટિંગ કરી. કારકિર્દીની પહેલી...

ટીમનું સિલેક્શન એ મારું કામ નથી’: કરુણ નાયરની બાકાતીના મુદ્દે કેપ્ટન...

રાજકોટ - ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાંથી બેટ્સમેન કરુણ નાયરની વિવાદાસ્પદ બાકાતી વિશે કમેન્ટ કરવાનું એનું...

ગુજરાતમાં સ્વાઈન ફ્લુની દહેશત: આજે વધુ 64 કેસ નોંધાયા

અમદાવાદ- અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુએ માથું ઉચક્યું છે, ત્યારે આજે રાજ્યભરમાં સ્વાઈન ફ્લુના વધુ 64 કેસ નોંધાયા છે. નોંધાયેલા 64 કેસમાંથી 23 કેસતો માત્ર અમદાવાદના જ છે. તો...

રાજકોટ: ગ્રામશિલ્પ ખાદીસંસ્થામાં સડેલાં અથાણાં પેકિંગ બદલીને વેચાતા હોવાનો પદાર્ફાશ

રાજકોટ-  રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યવિભાગ દ્વારા શહેરના જુદા જુદા સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલા ગઢડા સંચાલિત ગ્રામ શિલ્પ ખાદીગ્રામ નામની સંસ્થામાં...

WAH BHAI WAH