Tag: Raj Kumar Gupta
રેઈડઃ કાશ, વધુ ‘રિકવરી’ થઈ હોત
ફિલ્મઃ રેઈડ
કલાકારોઃ અજય દેવગન, ઈલિયાના ડીક્રૂઝ, સૌરભ શુક્લા, પુષ્પા જોશી
ડિરેક્ટરઃ રાજકુમાર ગુપ્તા
અવધિઃ આશરે 128 મિનિટ
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ
ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2 (ઈન્કમ ટૅક્સ-જીએસટી-વૅટ કાપીને!)
“મૈં સિર્ફ સસુરાલ સે હી...