Home Tags Raid

Tag: Raid

રાજ્યમાં 30 જિલ્લાઓમાં થાય છે કેરોસીન-અનાજના કાળાંબજાર, સ્ફોટક કબૂલાત

ગાંધીનગર- સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેરોસીન અને અનાજના કાળાંબજાર અટકાવીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા સંદર્ભે વિધાનસભામાં સ્ફોટક કબૂલાત જોવા મળી હતી. ધારાસભ્યો દ્વારા અલગ-અલગ જિલ્લાઓ અંગે...

GST દરોડામાં 6,030 કરોડના બોગસ બિલો ઝડપાયાં, 282 સ્થળો પર સપાટો

અમદાવાદ- રાજ્યમાં બજેટ રજૂ થવાનો સમય નજીક છે ત્યારે રાજ્યમાં એક મહત્ત્વની આર્થિક ગતિવિધિમાં સ્ટેટ જીએસટી ટીમે ભારે સપાટો બોલાવ્યો હોવાના રીપોર્ટ છે. જીએસટીના અમલ પછી સ્ટેટ જીએસટી વિભાગે...

ગુજરાતમાં દરોડાઃ 4 કંપનીમાંથી મીથાઈલ કોબાલ્માઈનનો જથ્થો જપ્ત, પૂરક પોષણ…

ગાંધીનગર- પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સપ્લિમેન્ટ ફૂડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતા ‘મિથાઇલ કોબાલ્માઇન’ ના ઉપયોગ પર પ્રતિબંધ છે, આ માટે રાજ્યવ્યાપી દરોડા...

બિયારણ કાંડઃ માણસામાં લાયસન્સ વિના બિયારણ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ગાંધીનગર- ગાંધીનગર જિલ્લાના માણસા GIDCમાં આવેલી તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓને લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું હતું. બે દિવસ પહેલાં ગાંધીનગર...

કાર્બાઈડથી કેરી પકવતાં વેપારીઓ સામે સપાટો, 350 કિલો કેરીનો નાશ

સૂરતઃ ફળોનો રાજા એટલે કેરી. ત્યારે કેરીની સીઝન હવે આવી ગઈ છે. પરંતુ વધુ નફો કમાવા માટે વેપારીઓ કાચી કેરીને કાર્બાઈડ નામના કેમિકલથી પકવે છે. અને આવી રીતે પકવેલી...

દેશભરમાં જીએસટી વિંગે માર્યો સપાટો, કુલ ઝડપી 224 કરોડની ચોરી

નવી દિલ્હીઃ દેશભરમાં થઈ રહેલી ટેક્સ ચોરીને લઈને જીએસટી વિંગ સક્રિય છે. જીએસટી વિંગે ટેક્સ ચોરી મામલે મોટી કાર્યવાહી કરતા દેશભરમાં ટાયર કંપનીઓમાં દરોડા પાડ્યાં હતાં. પ્રાપ્ત થતી વિગતો...

પૂર્વ સીએમ હુડ્ડાના ઘર સહિત 30 સ્થળે સીબીઆઈ દરોડા, જમીન કેસમાં...

રોહતક- હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘર સહિત 30 સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડવામાં આવ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હરિયાણાના રોહતકના ડી-પાર્ક સ્થિત ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસસ્થાન પર...

એનઆઈએની બઘડાટીઃ દિલ્હી યુપીમાં છાપામારી કરી આતંકનું નવું મોડ્યૂલ ઝડપ્યું

નવી દિલ્હીઃ આઈએસઆઈએસના નવા મોડ્યુલને લઈને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને એનઆઈએ દ્વારા દેશભરમાં 16 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે. આ રેડ દિલ્હી, યૂપી, અને અન્ય કેટલીક જગ્યાઓ...

દરોડો પાડવા જતી એજન્સીને સ્થાનિક પોલીસને સાથે નહીં રાખવા DGPનો આદેશ

ગાંધીનગર- રાજ્યમાં નશાબંધી અને જુગાર ધારાનો ચુસ્તપણે અમલ થાય અને આવા અસામાજિક બનાવોના કાયમી નિવારણ માટે રાજ્યનું ગૃહ વિભાગ તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આ મામલે DGP શિવાનંદ ઝાએ...

રાજકોટમાં જીએસટી વિભાગનો 8 પેઢીઓ પર સપાટો, પકડી કરચોરી

રાજકોટઃ રાજકોટમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. જીએસટી વિભાગ દ્વારા બિલ વગર લે-વેચ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 3 ટ્રાન્સપોર્ટરો સહિત 8 પેઢીમાંથી કુલ 50 લાખ રુપિયાની કરચોરી...