Home Tags Rahul Gandhi

Tag: Rahul Gandhi

લોકસભામાં સરપ્રાઈઝઃ રાહુલ પીએમ મોદી પાસે જઈને એમને ભેટ્યા

નવી દિલ્હી - કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ વખતે આજે લોકસભામાં યોજવામાં આવેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના સંબોધન વખતે થોડીક અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. રાહુલે પહેલા પોતાના...

SP-BSP ગઠબંધન પર પીએમનો કટાક્ષ, કહ્યું એકબીજાને પસંદ નહીં કરનારા ગળે...

લખનઉ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો ઉપરાંત બીજી અનેક યોજનાઓની આધઆર શિલા રાખી હતી. જોકે જાણકારોનું માનીએ તો વડાપ્રધાને 2019ની લોકસભાની ચૂંટણી માટે...

પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી જુલાઈમાં ગુજરાત પ્રવાસે આવશે,...

અમદાવાદ- ભાજપ અન કોંગ્રેસ પક્ષે લોકસભા 2019ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રચાર કેવી રીતે કરવો તેનું આયોજન પણ કરાઈ રહ્યું છે. તેમજ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને અગ્રીમ...

નારાજગીના પડઘા દિલ્હીમાં પડ્યાં, રાહુલ ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીના કિસ્સાઓ ખુલીને બહાર આવ્યાં છે ત્યારે વાત હવે રાહુલ ગાંધીના કાને પહોંચી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ગુજરાત...

પાર્ટીમાં થઈ રહેલી અવગણનાથી નારાજ કુંવરજી બાવળીયા રાહુલને મળ્યાં

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ઉહાપોહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં અસંતોષ અને નારાજગી પાર્ટી માટે લાલબત્તી સમાન છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા કુંવરજી બાવળીયા પણ...

કર્ણાટકના બનાવોઃ કોંગ્રેસ કભી નહીં સુધરેગી ક્યા?

કર્ણાટકમાં કોંગ્રેસે હાથમાં આવેલી, આવેલી નહીં પણ હાથમાં રહેલી બાજી ગુમાવી હતી તેમ હજી પણ કેટલાક જાણકારો કહે છે. સ્થિતિ સારી હતી, પણ બે કે ત્રણ ખોટા પગલાં લીધા...

ઈફ્તારના બહાને મહાગઠબંધનનું ટ્રાયલ? રાહુલના નિમંત્રણ પર પહેલીવાર મળશે વિપક્ષ

નવી દિલ્હી- પાર્ટીની કમાન સંભાળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે વિરોધ પક્ષોને એક કરવામાં વ્યસ્ત છે. રોઝા ઈફ્તારના બહાને રાહુલ ગાંધી તરફથી પ્રથમવાર વિરોધ પક્ષના તમામ મોટા નેતાઓને...

આરએસએસ માનહાનિ કેસઃ કોર્ટે આરોપ માન્ય રાખ્યો, રાહુલ ગાંધીએ નકાર્યો

ભિવંડી (મહારાષ્ટ્ર) - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામેના આરોપને આજે એક સ્થાનિક અદાલતે માન્ય રાખ્યો છે. રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર...

રાહુલ ગાંધી મંગળવારે મુંબઈ આવશે; 1000 રિક્ષાચાલકો એમનું સ્વાગત કરશે

મુંબઈ - મહારાષ્ટ્રના શાસક ભાગીદાર પક્ષો ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે બગડેલા સંબંધોનો લાભ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી જે મોકો મળે એ ઝડપી લેવા તત્પર થઈ છે. કોંગ્રેસના...

ખાતાની ફાળવણીને લઈને કર્ણાટક સરકારમાં અસમંજસ, કોંગ્રેસ નેતાઓને મળ્યા કુમારસ્વામી

નવી દિલ્હી- કર્ણાટકમાં રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસના ટેકાથી જનતા દળ સેક્યુલરના (JDS) નેતા એચ.ડી. કુમારસ્વામીએ ગત 23 મેના રોજ રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. પરંતુ તેમના કેબિનેટનું સ્વરુપ...

WAH BHAI WAH