Home Tags Rahul Gandhi

Tag: Rahul Gandhi

CWC બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાંની પેશકશનો અસ્વીકાર…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીમાં હલચલ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે થયેલી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાંની પેશકશ કરી હતી. જો કે પાર્ટીએ રાહુલ ગાંધીને...

16 રાજ્યોમાં કોંગ્રેસ, તો 10 માં ભાજપ ખાતું ખોલવામાં નિષ્ફળ

નવી દિલ્હી- 23 મેના રોજ લોકસભા ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં ભાજપે 2014ની લોકસભા ચૂંટણીનું પોતાનું પ્રદર્શન યથાવત રાખ્યું છે એટલું જ નહીં, એની બેઠક સંખ્યામાં પણ વધારો થયો છે. ચૂંટણી...

મોદી મેજિક યથાવત્ઃ ભાજપે એકલેહાથે 300 સીટ હાંસલ કરી

નવી દિલ્હી - લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદીનો જાદુ દેશભરમાં ફરી છવાઈ ગયો છે. 542 બેઠકોનાં આજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)...

ચૂંટણી જેટલા જ રસપ્રદ બન્યાં એક્ઝિટ પોલ

આમ તો ભારતમાં દરેક પ્રકારની ચૂંટણી રસપ્રદ બનતી હોય છે. પંચાયતોની ચૂંટણી પણ રસપ્રદ બનતી હોય છે, કેમ કે તેના આધારે પછીથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં શું થશે તેનો અંદાજ...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યા

નવી દિલ્હી - 17મી લોકસભાની રચના માટે આજે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થઈ રહ્યું છે. સાત-ચરણની ચૂંટણીનો આજે આ સાતમો અને આખરી રાઉન્ડ છે. 23 મેએ...

શીખ-વિરોધી રમખાણો અંગે વાંધાજનક કમેન્ટ બદલ સામ પિત્રોડાએ માફી માગી

નવી દિલ્હી - 1984માં દેશભરમાં થયેલા શીખ-વિરોધી રમખાણોના સંબંધમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા ઉહાપોહને લીધે કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ માફી માગી છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા પિત્રોડાએ શીખ-વિરોધી...

લોકસભા ચૂંટણી રાઉન્ડ-પાંચમો: 51 મતવિસ્તારોમાં 62.56% મતદાન થયું

નવી દિલ્હી - સાત ચરણની લોકસભા ચૂંટણીમાં આજે પાંચમા તબક્કા માટેનું મતદાન છે, જે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતું અને સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. આ ચરણમાં...

મતદાનનો પાંચમો તબક્કોઃ આ દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં સીલ થશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે આજે પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. કુલ 9 કરોડ જેટલા મતદાતાઓ આજે મતદાન કરશે. આ સાથે જ...

અમેઠીમાં રાહુલ ગાંધી બુથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છે, સ્મૃતિ ઈરાનીનો આરોપ

અમેઠીઃ લોકસભા ચૂંટણીના પાંચમા ચરણમાં 51 સીટો પર મતદાન વચ્ચે હાઈ પ્રોફાઈલ અમેઠીમાં વોટ સાથે શાબ્દિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રમાં તેમને પડકાર આપી રહેલા...

યુપીએ શાસન દરમિયાન અમને 1 લાખ કરોડ રૂપિયાનાં સરકારી કોન્ટ્રાક્ટ મળ્યા...

મુંબઈ - અનિલ અંબાણી રાજકીય સાંઠગાંઠ વડે પોતાનું કામ કઢાવી લેનારા મૂડીવાદી (ક્રોની કેપિટાલિસ્ટ) છે એવા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપને રદિયો આપતાં રિલાયન્સ ગ્રુપે આજે કહ્યું કે યુપીએ...