Home Tags Pulwama Terror Attack

Tag: Pulwama Terror Attack

પાકિસ્તાની વિદેશ પ્રધાન કુરેશીનો દાવોઃ ભારત પાકિસ્તાન ઉપર ફરી હુમલો કરે...

ઈસ્લામાબાદ - પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ આજે એવો દાવો કર્યો છે કે એમની સરકાર પાસે એવી વિશ્વસનીય ગુપ્તચર માહિતી છે કે ભારત 16-20 એપ્રિલની વચ્ચે પાકિસ્તાન પર...

મસૂદ અઝહરને ગ્લોબલ ત્રાસવાદી ઘોષિત કરાવવા ફ્રાન્સે યુરોપીયન યુનિયનને અરજી કરી

પેરિસ - જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં આત્મઘાતી હુમલો કરાવીને ભારતના અર્ધલશ્કરી દળ સીઆરપીએફના 40થી વધુ જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી ઘોષિત...

આઈપીએલ 2019: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તેની પહેલી કમાણી શહીદોનાં પરિવારજનોને...

ચેન્નાઈ - ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 12મી મોસમનો આરંભ 23 માર્ચે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ...

‘હું જીવતો છું અને સ્વસ્થ છું’: મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદના મુખપત્રમાં લખ્યું

કરાચી - પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે સંગઠનના મુખપત્રના એક લેખમાં લખ્યું છે કે પોતે હજી જીવતો છે અને એની તબિયત પણ સારી છે. મસૂદે આ લેખ સંગઠનના...

ભારતીય ખેલાડીઓને મિલિટરી કેપ્સ પહેરવાની અમે પરવાનગી આપી હતીઃ આઈસીસી

મુંબઈ - ગઈ 14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠને ષડયંત્ર કરીને આત્મઘાતી હુમલો કરાવી ભારતના 40 જવાનોનાં જાન લીધા હતા. શહીદ જવાનો પ્રતિ લાગણી વ્યક્ત કરવા...

પુલવામા ટેરર હુમલાના મુખ્ય ષડયંત્રકારને સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ખતમ કર્યો

નવી દિલ્હી - ગઈ 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં 40 સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર કરાયેલા આત્મઘાતી ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધારને ખતમ કરી દેવામાં આવ્યો છે. ભારતીય લશ્કરે એ...

મોદી-ભાજપની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન બીજે દોરવા ચૂંટણી પૂર્વે પુલવામા જેવો...

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના સ્થાપક પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું છે કે એમને એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પુલવામા ટાઈપનો એક વધુ ટેરર હુમલો કરવામાં...

ICCએ BCCIની વિનંતી ઠુકરાવીઃ પાકિસ્તાનનો બહિષ્કાર કરાવવાનો ભારતનો પ્રયાસ નિષ્ફળ

દુબઈ - ત્રાસવાદને પેદા કરતા દેશો સાથેના સંબંધો તોડી નાખવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિનંતીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ નકારી કાઢી છે. એણે કહ્યું છે કે આ...

પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓનો ખાત્મોઃ દેશભરનાં ખેલાડીઓ ખુશખુશાલ

મુંબઈ - ભારતીય હવાઈ દળે આજે વહેલી સવારે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ત્રાસવાદી શિબિરો પર કરેલા આક્રમણને લીધે દેશમાં તમામ રમતોનાં ખેલાડીઓમાં આનંદ છવાઈ ગયો છે. ભારતીય હવાઈ દળે કરેલા...