Home Tags Puja

Tag: Puja

રાહુલ ગાંધીની જાહેરાતઃ ‘હું કશ્મીરી બ્રાહ્મણ છું, મારું ગોત્ર દત્તાત્રેય છે’

પુષ્કર (રાજસ્થાન) - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પુષ્કર સરોવરના કિનારે પૂજા કરી હતી અને જણાવ્યું કે ‘પોતે કૌલ બ્રાહ્મણ (કશ્મીરી બ્રાહ્મણ) છે અને દત્તાત્રેય ગોત્ર ધરાવે છે.’ રાહુલ ગાંધીએ...

મુંબઈના પરિવારમાં ઉત્સવને બદલે શોક છવાયોઃ ગેસ સિલીન્ડર ફાટતાં મામા-ભાણેજનું કરૂણ...

મુંબઈ - અહીંના અંધેરી (વેસ્ટ)ના વીરા દેસાઈ રોડ પર આવેલા કદમ હાઈટ્સ SRA નામના બહુમાળી રહેણાંક ટાવરના એક ફ્લેટમાં મંગળવારે રાતે લગભગ 8.20 વાગ્યાના સુમારે ગેસનું સિલીન્ડર ફાટવાથી લાગેલી...

‘ટાઈ’ થયેલી વન-ડે મેચ પૂર્વે વડા પસંદગીકારે પિચ પર પૂજા કરી...

વિશાખાપટનમ - અહીંના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 24મીએ રમાઈ ગયેલી અને ટાઈ થયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચના આરંભ પૂર્વે બીસીસીઆઈ...

કેશુબાપાના જન્મદિને સોમનાથમાં પૂજા

સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના જન્મ દીવસ નિમિત્તે સોમનાથ મંદિર મહાદેવજી સમક્ષ ખાતે કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા સમુહ મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ કરવામાં...

ચાતુર્માસનો વિશેષ મહિમા અને વિશેષ કાર્યો

આજના વિશેષ આર્ટિકલમાં વાત કરીએ ચાતુર્માસના મહાત્મ્ય વિશેની. સોમવારથી પવિત્ર ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે. શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે. ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર...

મરાઠા સમાજની ધમકીને પગલે ફડણવીસ પંઢરપૂર મંદિરમાં પૂજા કરવા નહીં જાય

મુંબઈ - મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ પંઢરપૂરમાં સોમવાર, 23 જુલાઈએ અષાઢી એકાદશી નિમિત્તે યોજાનાર વાર્ષિક પૂજા ઉત્સવમાં ભાગ ન લેવાનો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નિર્ણય લીધો છે. આ જાણકારી...

મોહન ભાગવતે સોમનાથના દર્શન કર્યા

સોમનાથઃ આરએસએસના વડા મોહન ભાગવતે આજે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે બુકેથી તેમનું સ્વાગત કર્યું હતું. મોહન ભાગવતે સોમનાથ મહાદેવમાં ગંગાજળ અભિષેક...

ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પિતા બન્યો, એની પત્ની પૂજાએ નાનકડી પરી, પુત્રીને...

રાજકોટ - ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને રાજકોટનિવાસી ચેતેશ્વર પૂજારા પિતા બન્યો છે. એની પત્ની પૂજાએ પુત્રીને જન્મ આપ્યો છે. આ સમાચાર પૂજારાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા...

નવમાં નોરતે સિદ્ધિદાત્રીનું પૂજનઅર્ચન અષ્ટ સિદ્ધિદાયી

(અહેવાલ- હાર્દિક વ્યાસ) અમદાવાદઃ લ્યો જોતજોતામાં નવરાત્રિ પૂરી થવા આવી. આઠ આઠ દિવસ સુધી આપણે માના અલગઅલગ સ્વરૂપોની પૂજાઅર્ચના કરી અને આજે નવમા દિવસે આપણે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાના છીએ....