Home Tags Prime minister

Tag: prime minister

કોંગ્રેસને ધમકાવી રહ્યાં છે પીએમ મોદી, પૂર્વ વડાપ્રધાને લખ્યો રાષ્ટ્રપતિને ફરિયાદ...

નવી દિલ્હી- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા અંગે આપત્તિ વ્યક્ત કરી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન...

ભારત વિરોધી પ્રવૃત્તિ માટે નેપાળની જમીનનો ઉપયોગ નહીં થાય: નેપાળ પીએમ

કાઠમાંડૂ- નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો છે કે, નેપાળની જમીનનો ઉપયોગ ભારત વિરોધી કાર્યવાહી માટે કરવા દેવામાં નહીં આવે. આ માહિતી ભારતના વિદેશ...

ચીનની અબજો ડોલરની જળવિદ્યુત પરિયોજનાને નેપાળે કહ્યું “ના”

કાઠમાંડૂ- નેપાળ સરકારે બુઢી ગન્ડકી નદી પર જળવિદ્યુત પરિયોજનાના નિર્માણ માટે ચીનનો સહયોગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ વર્ષ 2016માં નેપાળના તત્કાલીન વડાપ્રધાન પુષ્પકમલ દહલ...

નેપાળના જનકપુર પહોંચ્યા પીએમ મોદી, જાણો તેમના પ્રવાસની ખાસ વાત

કાઠમાંડૂ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો નેપાળ પ્રવાસ આજથી શરુ થયો છે. પીએમ મોદી સવારે 10:30 કલાકે નેપાળના જનકપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ જાનકી મંદિરે જવા રવાના...

આવા ‘અપરિપક્વ’ નેતાને દેશ વડા પ્રધાન તરીકે સ્વીકારશે ખરો? મોદીનો સવાલ

બેંગારપેટ (કર્ણાટક) - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતે વડા પ્રધાન બનવા ઈચ્છે છે એવું જાહેરમાં નિવેદન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુલની ઠેકડી ઉડાવી છે અને એવું...

2019માં હું વડાપ્રધાન બની શકું છું: રાહુલ ગાંધીએ વ્યક્ત કરી શક્યતા

બેંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું કે, ‘જો 2019માં કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે...

ઈરાન પરમાણુ કરારને લઈને ઈઝરાયલના વડાપ્રધાને PM મોદી સાથે કરી વાત

જેરુસલેમ- ઈરાન સાથેના પરમાણુ કરારને યથાવત રાખવા અથવા રદ કરવાને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરુપે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી...

ફ્રાંસના પ્રેસિડેન્ટની જીભ લપસી, ઓસ્ટ્રેલિયાના પીએમના પત્નીને કહ્યું ‘ડિલિશિયસ’

પેરિસ- ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલકમ ટર્નબુલે જાતે એમેન્યુઅલ મેક્રોનની મહેમાનગતિ કરી હતી. જેનાથી પ્રભાવિત થઈને ફ્રાંસના...

બ્રિટનમાં પીએમ મોદીએ ઉઠાવ્યો વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો મુદ્દો

લંડન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લંડન પ્રવાસ દરમિયાન બ્રિટનના પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. અને તેમને વિશ્વાસ અપાવ્યો કે, બ્રિટનના યૂરોપિય સંઘ છોડવા છતાં બ્રિટનનું મહત્વ ભારતની...

નેપાળની સ્થિરતા અને વિકાસ માટે ભારત સહયોગ કરશે: રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, નેપાળની પ્રાથમિકતાને અનુરુપ ભારત તેને સહયોગ કરવા તત્પર છે. નેપાળ ભારતનો પાડોશી અને મિત્ર દેશ છે. તેથી નેપાળની સ્થિરતા અને આર્થિક...

WAH BHAI WAH