Home Tags Prime minister

Tag: prime minister

ટ્વીટર પર ટ્રમ્પના સૌથી વધુ ફોલોઅર, પીએમ મોદી ત્રીજા સ્થાને

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટર પર સૌથી વધુ ફોલો કરાતા વિશ્વ નેતા છે. આ યાદીમાં પોપ ફ્રાન્સિસ બીજા ક્રમે છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં ત્રીજા...

જાપાનમાં ભારે વરસાદને કારણે 100ના મોત, 20 લાખ લોકોનું સ્થળાંતર કરાયું

હિરોશિમા- જાપાન સરકારે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, ગત કેટલાક દિવસોથી સતત વરસી રહેલા મૂશળાધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાપાનના...

ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના પત્ની પર છેતરપિંડીનો આરોપ

જેરુસલેમ- ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂ પર સરકારી ખજાનાનો દુરુપયોગ કરવા માટે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ માહિતી ઈઝરાયલના ન્યાયપ્રધાન દ્વારા આપવામાં આવી હતી....

જ્યારે ટ્રમ્પે શિન્ઝો એબેને કહ્યું ‘મેક્સિકોના 2.5 કરોડ લોકોને જાપાન મોકલીશ’

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેને મેક્સિકોમાં વસવાટ કરી રહેલા 2.5 કરોડ લોકોને તેમના દેશ પરત મોકલવાની ધમકી ઉચ્ચારી છે. એક અમેરિકન અખબારના જણાવ્યા મુજબ તાજેતરમાં...

‘ભારત-ચીન વચ્ચે કેટલાંક મતભેદ છતાં વિકાસ માટે બંને એકબીજાના સહયોગી’

બિજીંગ- ભારત ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધના વર્ષો બાદ ડોકલામ જેવી ઘટના અને આ ઉપરાંત પણ બન્ને દેશો વચ્ચે સતત મતભેદ અને સરહદી વિવાદને કારણે બન્ને દેશોના સંબંધોમાં ભલે...

બિહારમાં નીતિશ કુમાર નહીં, પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડશું: LJP

નવી દિલ્હી- જેમ જેમ 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, NDAમાં સામેલ BJPના ઘટક પક્ષો બેઠકના વિતરણને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. હાલમાં યોજાયેલી કેટલીક પેટા...

CICનો PMOને સવાલ: કોહિનૂર હીરાને પરત લાવવા સરકારે શું કર્યું?

નવી દિલ્હી- સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને વડાપ્રધાન ઓફિસ અને વિદેશ મંત્રાલયને પ્રશ્ન કર્યો છે કે, સરકારે કોહિનૂર હીરાના દેશમાં પરત લાવવા ક્યા પ્રકારના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત CICએ મહારાજા...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધમાં મહારાષ્ટ્રના આદિવાસીઓ, જમીન આપવાથી કર્યો ઈનકાર

પાલઘર-કેન્દ્રની મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકી એક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ યોજના ઓગસ્ટ-2022 સુધીમાં પૂર્ણ થશે. પરંતુ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર...

‘મોદી સામે મહાગઠબંધન’: 2019ની ચૂંટણીમાં BJP માટે બનશે મોટો પડકાર

નવી દિલ્હી- નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીના ‘વિજય રથ’ને રોકવા માટે વિરોધ પક્ષો દ્વારા અત્યાર સુધીમાં ત્રણ પ્રયાસ કરવામાં આવ્યા છે. વિપક્ષને આ ત્રણેય ટ્રાયલ ફોર્મ્યુલામાં ભાજપને...

નીતિશ કુમારનું બદલાયેલું વલણ ફરીવાર BJP-JDUમાં ભંગાણ પાડી શકે છે

પટના- બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની ભારતીય જનતા પાર્ટી સાથેની અસહજતા ફરીવાર વધી રહી છે. મળતી માહિતી મુજબ એવા કેટલાક બનાવો અને મુખ્યપ્રધાન નીતિશ કુમારનું પીએમ મોદી દ્વારા કથિત અપમાનનો...

WAH BHAI WAH