Home Tags Politics

Tag: Politics

જૈતાપુર અણુઊર્જા પ્રોજેક્ટના હાલ ‘એનરોન’ જેવા થશે? મહારાષ્ટ્રમાં જબરી ચડસ

ચાર દાયકા પહેલાં મહારાષ્ટ્રમાં એનરોન કંપનીનો પ્રોજેક્ટ નક્કી થયો હતો. આ પ્રોજેક્ટના કારણે રાજકીય પક્ષો સામસામે આવી ગયા હતા. મુદ્દો આર્થિક રીતે પ્રોજેક્ટ કેવો છે, વિસ્થાપિતોને પૂરતું વળતર મળ્યું...

બિહારમાં ખરેખર શું થયું – ભાજપના નેતાઓમાં તકરાર

બિહારમાં હત્યાનો એક બનાવ બન્યો. જમીનના મામલે બે કુટુંબો વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. તેમાં એક પક્ષે હુમલો કર્યો અને સામા જૂથના ભાજપના એક કાર્યકરના પિતાની હત્યા થઈ...

શરદ પવાર અને રાજ ઠાકરે, મુલાકાત અને વાતચીત

મહારાષ્ટ્રના બે નેતાઓ શરદ પવાર અને રાજ ઠાકરે એક મંચ પર ભેગા થયાં હતાં. એક જ રાજ્યના પણ હરીફ એવા બે નેતાઓ જાહેર મંચ પર મળે તેની નવાઈ નથી...

કોંગ્રેસ પાર્ટીએ પોતે જ ‘કોંગ્રેસ-મુક્ત’ થવાની જરૂર છેઃ વડા પ્રધાન મોદી

નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના રાજકારણના ઘડતરમાં તેમજ દેશમાં તમામ રાજકીય પક્ષોની સંસ્કૃતિના ઘડતરમાં કોંગ્રેસ પાર્ટી મુખ્ય સ્તંભ રહી છે. 'ટાઈમ્સ નાઉ' ચેનલને આપેલી...

તમિલનાડુમાં ‘સ્ટારવોર’: રજનીકાંત બાદ કમલ હાસન કરશે રાજનીતિમાં પ્રવેશ

ચેન્નાઈ- તમિલનાડુના રાજકારણમાં ‘સ્ટારવોર’ની શરુઆત થઈ છે. સુપર સ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ હવે કમલ હાસન પણ પોતાની રાજકીય પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો...

રજનીકાન્તનો રાજકારણ પ્રવેશ પેદા કરશે વિચારધારાના વમળ

તામિલનાડુમાં હાલમાં જ પેટાચૂંટણી યોજાઇ તેના પરિણામોને કારણે પડઘા દેશભરમાં પડ્યા હતાં, કેમ કે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ટીટીવી દિનાકરણને હરાવવામાં ભાજપને પણ એટલો જ રસ હતો. પરંતુ...

અભિનેતામાંથી બનશે નેતાઃ રજનીકાંતે રાજકારણમાં પડવાનો નિર્ણય જાહેર કર્યો

દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં પડવાનો નિર્ણય જાહેર કર્યો છે. એ પોતાની પાર્ટી બનાવશે અને તામિલનાડુમાં ચૂંટણી લડશે. રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં? એ મુદ્દો છેલ્લા કેટલાય વર્ષોથી ચગ્યો...

કોંગ્રેસ-પાસની અધરાતમધરાતની ‘અનામત’ ચર્ચા નિષ્ફળ, બે દિ’માં ફરી મળશે

અમદાવાદ- આઠમી નવેમ્બર સુધીમાં કોંગ્રેસ પાટીદારોને અનામત કઇ રીતે આપશે તે મુદ્દે વલણ સ્પષ્ટ કરવા પાસ નેતા હાર્દિક પટેલે આપેલાં અલ્ટીમેટમે કોંગ્રેસને રાતના ઉજાગરા કરતી કરી દીધી છે. આઠમીની...

નર્મદા મુદ્દે રુપાણીનો મનમોહન પર હલ્લોઃ જૂઠું બોલે છે, આ છે...

અમદાવાદ- પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તાજેતરમાં ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમને મળીને નર્મદા માટે કોઇ રજૂઆત કરી જ નથી. તેમના આ આક્ષેપને હડહડતું જૂઠાણું સાબિત કરવા...

હિમાચલ પ્રદેશ: વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂર્ણ, 9 નવેમ્બરે મતદાન

શિમલા- હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયાં છે. 9 નવેમ્બરે રાજ્યની 68 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજવામાં આવશે. જેની મત ગણતરી 18 ડિસેમ્બરે હાથ ધરવામાં...